wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ઉચતર પ્રાથમિક સામાન્ય જ્ઞાન

Total questions: 25

Worksheet time: 50mins

Name
Class
Date
1.

ભારતના રાષ્ટ્રપતિ નું નામ જણાવો

a)

શ્રી નરેન્દ્રભાઇ મોદી

b)

શ્રી રામનાથ કોવિદ

c)

શ્રી આચાર્ય દેવવ્રત

d)

શ્રી વેંકૈયા નાયડુ

2.

ગુજરાત ની સૌથી મોટી નદી કઈ છે

a)

સાબરમતી

b)

તાપી

c)

સરસ્વતી

d)

નર્મદા

3.

ગુજરાત નું મોટું શહેર ક્યુ છે ?

a)

સુરત

b)

અમદાવાદ

c)

વડોદરા

d)

કચ્છ

4.

આપણા જિલ્લાનું નામ શું છે?

a)

અમરેલી

b)

ભાવનગર

c)

બોટાદ

d)

ગીર સોમનાથ

5.

આપણા રાજ્યનું નામ શું છે?

a)

રાજસ્થાન

b)

મધ્યપ્રદેશ

c)

ગુજરાત

d)

પંજાબ

6.

આપણા દેશનું નામ શું છે?

a)

નેપાળ

b)

શ્રીલંકા

c)

પાકિસ્તાન

d)

ભારત

7.

ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે?

a)

મહી

b)

તાપી

c)

નર્મદા

d)

સાબરમતી

8.

ગ્રામપંચાયત ના વડા ને શું કહે છે?

a)

ગ્રામપંચ

b)

સભાપ્રમુખ

c)

સભાપતિ

d)

સરપંચ

9.

ગુજરાતમાં વિસ્તારમાં સૌથી મોટો જિલ્લો કયો છે

a)

કચ્છ

b)

બનાસકાંઠા

c)

મહેસાણા

d)

ગાંધીનગર

10.

આ ચિત્ર શાને લગતું છે?

a)

રમત -ગમત

b)

મતદાન

c)

પ્રવૃતિ

d)

એક પણ નહીં

11.

આપણે સ્વાતંત્રદિનની ઉજવણી કયારે કરીયે છીએ

a)

26મી જ્ન્યુયારી

b)

15મી જાન્યુઆરી

c)

26મી ઓગસ્ટ

d)

15મી ઓગસ્ટ

12.

લાલ કિલ્લો કયા આવેલો છે?

a)

મુંબઈ

b)

દિલ્લી

c)

અમદાવાદ

d)

આગ્રા

13.

"જયાં સુધી ચિતોડ મળશે નહીં,ત્યાં સુધી પલંગ ઉપર સૂઈશ નહીં" આવી પ્રતિજ્ઞા કોણે લીધી હતી?

a)

પૃથ્વીરાજ ચૌહાણ

b)

શિવાજી

c)

રાણી લક્ષ્મીબાઈ

d)

મહારાણા પ્રતાપ

14.

તાજમહેલ કયા આવેલો છે?

a)

દિલ્લી

b)

આગ્રા

c)

મુંબઈ

d)

સુરત

15.

આ ચિત્ર કયા તહેવારને લગતું છે?

a)

હોળી

b)

દિવાળી

c)

નવરાત્રિ

d)

ઉત્તરાયણ

16.

વિશ્વનો સૌથી નાનો દેશ કયો છે?

a)

મોનાકો

b)

વેટિકન સિટી

c)

માલદીવ

d)

સિંગાપોર

17.

ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે?

a)

ઉત્તરપ્રદેશ

b)

બિહાર

c)

રાજસ્થાન

d)

પ.બંગાળ

18.

આપણાં દેશમાં લોકસભાની સભ્યસંખ્યા કેટલી છે?

a)

549

b)

545

c)

547

d)

540

19.

ગુજરાતના મુખ્ય મંત્રી નું નામ શું છે?

a)

Rahul Gandhi

b)

Vijaybhai Rupani

c)

Jitubhai Vaghani

d)

Narendrabhai Modi

20.

આપણાં દેશમાં સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કયું છે?

a)

ગુજરાત

b)

મહારાષ્ટ્ર

c)

પ.બંગાળ

d)

ઉત્તરપ્રદેશ

21.

ભારતના રાષ્ટ્ર ધ્વજમાં કેટલા રંગો છે ?

a)

ત્રણ

b)

ચાર

c)

પાંચ

d)

22.

લીપ વર્ષમાં કેટલા મહિનાઓને 29 દિવસો હોય છે

a)

1

b)

12

c)

11

d)

2

23.

જળકમળ છોડીને જાને બાળા..... આ કાવ્ય કોને ઉદેશીને લખાયેલ છે.

a)

કુષ્ણને

b)

નંદગોપને

c)

નાગને

d)

બલરામને

24.

ગુજરાતના ઇતિહાસમાં ’અશોક’ તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે.

a)

ભીમદેવ પહેલો

b)

કુમારપાળ

c)

સિધ્ધરાજ જયસિંહ

d)

અજયપાળ

25.

નિચેના માથી ભાવનગર ના મેયર કોણ છે ?

a)
b)
c)
d)