Font size
Worksheetsગુજરાતી પાઠ 1 થી 6
Total questions: 30
Worksheet time: 23mins
જુમાની વેણુ પ્રત્યેની લાગણી ને શું કહેવાય?
માનવ પ્રેમ
પશુપ્રેમ
માનવતા
લાગણીવેડા
જુમો વેણુ ને ખવરાવવા રોજ શું ખરીદતો હતો?
જુવાર
બાજરી
ગદબ
સુકુ ઘાસ
જુમો કોના ઉપર બેસીને પરણવા ગયો હતો?
હાથી પર
ઘોડા પર
પાડા પર
વેણુ પર
બાળકના ક્ષેમ કુશળ માટે માતા ના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે?
ખમ્મા
ઓવારણાં
અભાગી
સાચવજે
ગુજરાત રાજ્યનું પાટનગર કયું છે?
અમદાવાદ
વડોદરા
ગાંધીનગર
વડનગર
કોઈ પણ રાજ્ય નું વડું મથક કયા નામે ઓળખાય છે?
ગાંધીનગર
પાટનગર
રાજ્ય નું હૃદય
હરિયાળું નગર
ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે?
સરદાર પટેલ
ઇન્દિરા ગાંધી
રાજીવ ગાંધી
મહાત્મા ગાંધી
ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે?
25
28
30
35
ગુજરાત રાજ્યના વિધાનસભા ગૃહ નું નામ શું છે?
વલ્લભભાઈ પટેલ ભવન
વીર સાવરકર ભવન
વિઠ્ઠલભાઈ પટેલ ભવન
મહાત્મા ગાંધી ભવન
ધૂળિયે મારગ કાવ્ય ના કવિ કોણ છે?
નરસિંહ મહેતા
મનોહર ત્રિવેદી
હરિહર પ્રાણશંકર ભટ્ટ
મકરન્દ દવે
કવિ આ કાવ્યમાં મનુષ્યજીવન માટે કઈ બાબત મહત્વની ગણાવે છે?
ધન-સંપત્તિ
જમીન-જાયદાદ
મનુષ્ય -મનુષ્ય વચ્ચેનો પ્રેમ
સોનુ-ચાંદી
કવિ 'ઉપરવાળી બેંક' કોને ગણાવે છે
ઈશ્વરને
આકાશને
દેના બેંકને
સ્ટેટ બેંકને
નીચેના માંથી કંઠ્ય વર્ણો કયા છે?
ચ છ જ ઝ
ટ ઠ ડ ઢ
ક ખ ગ ઘ
પ ફ બ ભ
નીચેનામાંથી ઓષ્ઠય વર્ણો કયા છે?
ક ખ ગ ઘ
ચ છ જ ઝ
ટ ઠ ડ ઢ
પ ફ બ ભ
'તડકા -છાંયડા જોવા ' આનો અર્થ શું થાય?
ખૂબ પૈસા હોવા
સુખ દુઃખ માંથી પસાર થવું
બોલતા બંધ થઈ જવું
તડકા છાયા ને જોયા કરવા
"શશી " શબ્દ નો સમાનાર્થી શું થાય?
રાત્રિ
આકાશ
સમુદ્ર
ચંદ્ર
જુમો આણંદપુર માં ક્યાં રહેતો હતો
મહેલમાં
ચાલીમાં
ખેતરમાં
ઝૂંપડામાં
જુમાના પાડા નું નામ શું પાડ્યુ હતું
કાળું
સોનુ
વેણુ
રૂડો
વેણુ નો પગ શેમાં ફસાઇ ગયો
ગાડાના પૈડા નીચે
રેલવેના પાટા માં
કાદવમાં
બારણામાં
કવિ ઘરથી દૂર જાય ત્યારે આંખની સામે કોણ હોય છે
પરમાત્મા
પત્ની
મા
સંતાનો
કવિ કેવા માર્ગે ચાલવાનું કહે છે
સત્યના
ધૂળિયે
ડામરના
રાજમાર્ગે
કવિ કઈ ગલીને સાંકડી કહે છે
સોનાની
શહેરની
ગામડાની
પિત્તળની
કવિ પાસે શું નથી
મહેલ
સત્તા
સિક્કા અને નોટ
વાહન
પાટણ ના રાજા નું નામ શું છે
વિશળદેવ
વીરભદ્રસિંહ
કૃષ્ણકુમારસિંહ
સયાજીરાવ ગાયકવાડ
રાજા વિશળદેવ કયા શહેરના રાજા હતા
પાટણ
વડોદરા
જામનગર
ગોંડલ
શેઠ જગડુશા ક્યાંના વતની હતા
કચ્છ
પાટણ
ભાવનગર
ગોંડલ
ગુજરાત માં કેટલા વર્ષથી કારમો દુકાળ ચાલે છે
એક
બે
ત્રણ
ચાર
પાટણ ગામમાં જગડુશા ની કેટલી વખારો હતી
વીસ
સો
ચાળીસ
પચાસ
લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું
રાજાની
જગડુશા ની
દેશની પ્રજાની
વેપારીની
પાટણના રાજા માટે જગડુશા કયું વિશેષણ વાપરે છે
પ્રજાવત્સલ
મુત્સદ્દી
કંજૂસ
ડરપોક
