Worksheetsવાણિજય વ્યસ્થા unut 1
Total questions: 25
Worksheet time: 12mins
અન્ય વ્યક્તિઓ પાસેથી કામ લેવાની કળા ને શું કહે છે?
આયોજન
દોરવણી
સંચાલન
સંકલન
પ્રવૃત્તિની દષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે ?
સર્વવ્યાપી
બિનકાર્યક્ષમ
ધ્યેય નિર્ધારણ
પારદર્શક
જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે શું ?
વ્યવસાય
વિજ્ઞાન
કળા
દોરવણી
વ્યવસાયી મંડળો પોતાના વ્યવસાયે માટે કઈ બાબતોનું ઘડતર કરે છે ?
વિસંગતતા
અસંગતતા
આચારસંહિતા
વિચારસંહિતા
.ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ થાય છે ?
કામદારો
ખતાવારા અઘિકારી
નિષ્ણાતો
બોર્ડ ઓફ ડિરેક્ટર્સ
માલ કે સેવાને ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી
પહોંચાડવાની પ્રક્રિયાને શું કહે છે ?
ઉત્પાદન વ્યવસ્થા
માર્કેટિંગ સંચાલન
માનવ - સંસાધન સંચાલન
વાણિજ્ય સંચાલન
સંચાલનના કાર્ય - વિસ્તારો કેટલા છે ?
ત્રણ
ચાર
પાંચ
છ
લ્યુથર ગ્યુલિકે સંચાલનનાં કેટલાં કાયૉ દશાવ્યા છે ?
ત્રણ
ચાર
પાંચ
સાત
કુંતાઝ અને ઓડોનલે સંચાલનના કેટલાં કાપ દશાવ્યાં છે ?
ત્રણ
ચાર
પાંચ
છ
ડૉક્ટરના વ્યવસાય માટે ની પદવી મેળવવી પડે છે .
Ll.b
M.b.a
M.com
M.b.b.s
“ ઓછામાં ઓછા સમયે અને ખર્ચે , ઉપલબ્ધ સાધન - સગવડોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને એકમના નિર્ધારિત ધ્યેયને સિક કરવાના કાર્યને સંચાલન કહે છે . ” આ વ્યાખ્યા આપનાર લેખક કોણ છે ?
હેનરી ફેયોલ
લિવિંગન
હેનરી ફેયોલ
જ્યોર્જ ટેરી
નીચેના પૈકી કોઈ એકનો માનવ - સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી ?
સમારકામ અને જાળવણી
તાલીમ અને વિકાસ
બઢતી
ભારતી અને પસંદગી
નીચેનામાંથી બજાર - સંચાલનનું કાર્ય કર્યું છે ?
આવક ની ફાળવણી
ઉત્પાદન
પેદાશ મિશ્ર
નાણાંનો ઉપયોગ
આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે , તો વ્યવસ્થાતંત્ર એ શું છે ?
હર્દય
હાથપગ
શારીરિક માળખુ
રક્ત
નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી ?
નિરીક્ષક
કામદાર
જોબર
હિસાબી અધિકારી
,તળ સપાટીને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ?
અધિકારીઓની સપાટી
નીતિવિશક સપાટી
કર્મચારી સપાટી
કાર્યકારી સપાટી
સંચાલનની સપાટીઓ કેટલી છે ?
એક
બે
ત્રણ
ચાર
એકમના સંચાલન અંગેની સર્વચોય સત્તા ધરાવતી સપાટીને કઈ સપાટી તરીકે ઓળખવામાં આવી છે?
ઉચ્ચ
મધ્ય
તળ
તમામ
કયા સંચાલન લેખકે આયોજન વ્યવસ્થા તંત્ર દોરવણી અને અંકુશ ને સંચાલન કાર્યો તરીકે દર્શાવ્યા છે?
હેનરી ફેયોલ્
ડો. જ્યોર્જ ટેરી
ફેડરિક ટેલર
પીટર ડ્રકર
માલ કે સેવાની ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા ને શું કહે છે ?
ઉત્પાદન સંચાલન
માર્કેટીંગ સંચાલન
માનવ સંસાધન સંચાલન
વાણિજ્ય સંચાલન
માલ કે સેવાની ઉત્પાદક પાસેથી ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા ને શું કહે છે ?
ઉત્પાદન સંચાલન
માર્કેટીંગ સંચાલન
માનવ સંસાધન સંચાલન
વાણિજ્ય સંચાલન
નિર્ધારિત ધ્યેય સિદ્ધ કરવા માટે એકમની પ્રવૃતિઓનું આયોજન મુજબ થાય છે કે નહીં તે જોવાનું કાર્ય એટલે.....
વ્યવસ્થાતંત્ર
આયોજન
દોરવણી
અંકુશ
ભવિષ્ય માટેની પૂર્વ વિચારણા વર્તમાન સમયમાં કરવી એટલે......
આયોજન
સંચાલન
પ્રબંધ
દોરવાની
નીચેનામાંથી કઈ બાબતનું સમાવેશ સંચાલનમાં થતું નથી
આયોજન
વ્યવસ્થાતંત્ર
કર્મચારી વ્યવસ્થા
નેતૃત્વ
સંચાલનના અન્ય કાર્યો જેવા કે વ્યવસ્થાતંત્ર કર્મચારી વ્યવસ્થા સંકલન અને અંકુશ વગેરેનું આધાર કોના પર રહેલો છે ?
આયોજન
વ્યવસ્થાતંત્ર
દોરવણી
સંકલન
