Font size
WorksheetsQUIZ COMPETITION
Total questions: 20
Worksheet time: 13mins
GST લાગુ કરવાવાળો પ્રથમ દેશ કયો છ?
ભારત
ચીન
ફ્રાંન્સ
અમેરિકા
ભારતમાં પ્રથમ વસતીગણતરી ની શરુઆત ક્યારે થઈ?
૧૮૭૭
૧૮૭૨
૧૮૭૯
૧૮૭૬
ભારતના વર્તમાન રક્ષા મંત્રી .......
રાજવીથી કોવિંદ
વી કે નારાયણ
રાજનાથ સિંહ
ઉપરોક્ત એક પણ નહી
Apple કંપનીના CEO કોણ છે?
મારક ઝૂકરબરગ
ટીમ કુક
સુંદર પીચાઈ
રતન ટાટા
દુનિયામાં કુલ કેટલા દેશ છે?
૧૯૦
૧૫૬
૧૭૪
૧૯૫
અમુલ ડેરીના સ્થાપક કોણ છે?
ત્રિભુવનદાસ પટેલ
રતન ટાટા
આર કે પટેલ
એક પણ નહી
WORLD TURISUM DAY ક્યારે ઊજવાય છે?
૨૭ જૂન
૨૮ મે
૨૫ સપ્ટેમ્બર
૨૭ સપ્ટેમ્બર
ગંગા નદીની લંબાઈ કેટલી છે?
૨૪૩૪
૨૩૫૬
૨૫૨૭
૨૫૨૫
આપણું રાષ્ટ્રીય જળચર .....
વહેલ માછલી
મગર
ડોલફીન
સટારફીશ
કારગીલનુ યુદ્ધ ક્યારે થયું હતું?
૧૯૮૮
૧૯૯૯
૧૯૪૫
૧૯૭૮
પ્રધાનમંત્રી બનવા માટે નયૂનતમ વર્ષ કેટલા હોવા જોઈએ?
૩૫
૩૨
૨૫
૩૦
પ્લાસીનુ યુદ્ધ ક્યારે થયું હતું?
૨૩ જૂન ૧૭૮૮
૨૩ જૂન ૧૭૭૭
૨૩ જૂન ૧૭૫૭
૨૩ જૂન ૧૭૬૬
વિશ્વનું સોથી મોટું મહાકાવ્ય કયુ છે?
રામાયણ
ભાગવત ગીતા
વેદ પુરાણ
મહાભારત
૨-૪+૬*૩= ........
-૨૦
+૨૦
૧૨
૦
રવિવાર ની રજા ની શરૂઆત કયારથી થઈ?
૧૮૪૫
૧૪૫૬
૧૬૬૭
૧૮૪૩
કયા દેશમાં એક પણ નદી નથી ?
બલગેરીયા
કેપટાઉન
સાઉદી અરેબીયા
ઈનગલેનડ
૬+૬ *૩-૩
૨૩
૧૨
૮૧
૦
૭=૪૨
૬=૩૦
૫=૨૦
૪=?
૧૮
૧૬
૧૦
૧૨
કર્ક રેખા ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે?
૭
૮
૯
૧૦
માત્ર ૨ નો ઉપયોગ કરી ૨૩ કેમ લખી શકાય?
