NEW
Font size
Worksheetsમુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭ PART 3
Total questions: 17
Worksheet time: 9mins
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭માં (જિલ્લા અને મ્યુનિસિપલ )સ્કુલબોર્ડને લગતું પ્રકરણ કયું છે?
પ્રકરણ-૧
પ્રકરણ-૨
પ્રકરણ-૩
પ્રકરણ-૪
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭માં પ્રકરણ 3 માં કુલ કેટલી કલમોનો સમાવેશ થયેલ છે?
૮
૧૧
૧૩
૭
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ ૧૯૪૭માં ખાનગી પ્રાથમિક શાળાની વ્યાખ્યા (ખંડ ૧૮ ક)કયા સુધારાથી દાખલ કરવામાં આવેલ છે?
ઈસ ૧૯૫૦ ના કાયદા સુસંગતીકરણના હુકમથી
ઈસ. ૧૯૮૬ ના ગુજરાત અધિનિયમ ૨૪ ની કલમ ૨(૨) થી
ઈસ ૧૯૫૨ ના મુંબઈ અધિનિયમ -૨૫ ની કલમ-૨(૨) થી
આ પૈકી એક પણ નહી
જિલ્લા કક્ષાએ DPEO ની નિમણૂંક કોણ કરે?
શિક્ષણ સમિતિના ચેરમેન
રાજ્ય સરકાર
જિલ્લા કલેક્ટર
સ્કુલબોર્ડ
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ દરેક સ્કૂલ બોર્ડ કુલ કેટલા સભ્યોનું
બનેલું હોય છે?
૧૨ થી ૧૬
૧-૨
૧૦-૧૩
૧૨-૧૫
પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સ્કૂલબોર્ડના કેટલા સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરે છે?
૩ થી ૪
૨ થી ૩
૫ થી ૭
૧ થી ૨
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક અપાતા સ્કૂલ બોર્ડના સભ્યો માટે કયું વિધાન સાચું છે?
એક સભ્ય રાજ્ય સરકારનો અધિકારી હોવો જોઈએ
એક સભ્ય એ મેટ્રીક્યુલેશન પરીક્ષા અથવા તેને સમકક્ષ પરીક્ષા કે ઊંચી શૈક્ષણિક લાયકાત ધરાવતો હોવો જોઈએ
એક સભ્ય પ્રાથમિક શિક્ષણની પદ્ધતિ અથવા સંસ્થાનો અનુભવ મેળવ્યો હોય તેવી વ્યક્તિ હોવી જોઈએ
તમામ વિકલ્પો સાચા છે
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ સ્કૂલ બોર્ડના સભ્યો પૈકી કેટલા સભ્યો જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાએ ચૂટવાના રહેશે
૯ થી ૧૩
૨ થી ૩
૧ થી ૨
૧૨ થી ૧૬
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ કોઈપણ અનધિકૃત નગરપાલિકાના વિસ્તારમાની માન્ય શાળાઓનું નિયંત્રણ જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકા કરતી હોય ત્યારે રાજ્ય સરકાર વખતોવખત નક્કી કરે તે પ્રમાણે અનધિકૃત નગરપાલિકા અથવા જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ ઠરાવેલી પદ્ધતિથી ચૂંટણી કરીને કેટલા સભ્યોની નિમણૂક કરશે?
એક થી બે સભ્યો
બે થી ત્રણ સભ્યો
9 થી 13 સભ્યો
આપેલા પૈકી એક પણ નહીં
જિલ્લા લોકલ બોર્ડ અથવા અધિકૃત નગરપાલિકાએ ચૂટેલા સભ્યોમાંથી ઠરાવવામાં આવે તે પ્રમાણે કેટલા સભ્યો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિના હોવા જોઈએ?
ત્રણ સભ્યો
૨ કરતા વધે નહીં તેટલા સભ્યો
એક સભ્ય
ચાર સભ્ય
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિના સ્કૂલ બોર્ડના સભ્યો માટે કઈ શૈક્ષણિક લાયકાત હોવી જરૂરી છે?
પ્રાથમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા અથવા તેને સમકક્ષ અથવા વધારે ઊંચી શૈક્ષણિક લાયકાત
મેટ્રીક્યુલેશન ની પરીક્ષા અથવા તેને સમકક્ષ પરીક્ષા
દ્વિતીય વર્ષ શિક્ષણ પ્રમાણપત્ર પરીક્ષા અથવા તેને સમકક્ષ પરીક્ષા
શૈક્ષણિક લાયકાતની કોઈ જરૂર નથી
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબના સ્કુલ બોર્ડના સભ્યોમાં વધુમાં વધુ કેટલા સભ્યોની નિમણૂક રાજ્ય સરકાર કરે છે?
૩
૨
૧
૫
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 અનુસાર સ્કૂલ બોર્ડ એટલે?
પ્રાદેશિક સ્કૂલ બોર્ડ
જિલ્લા સ્કૂલ બોર્ડ અથવા મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ
પ્રાથમિક શિક્ષણ બોર્ડ
મુંબઈ સ્કૂલ બોર્ડ
જિલ્લા શિક્ષણ સમિતિ નો વડો કયા નામથી ઓળખાય છે?
સેક્રેટરી
મેયર
જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી
અધ્યક્ષ
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 મુજબ પ્રાથમિક શાળાંત પ્રમાણપત્ર એટલે કઈ લાયકાત?
ધોરણ સાત પાસ
ઓછામાં ઓછું ચોથું ધોરણ પાસ
સાક્ષર હોવું
ઓછામાં ઓછું 10 મુ ધોરણ પાસ
મુંબઈ પ્રાથમિક શિક્ષણ અધિનિયમ 1947 માં કયા સુધારાને આધારે પછાત જાતોમાંના એ શબ્દોને બદલે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ શબ્દો દાખલ કરવામાં આવ્યા?
સન 1952 ના મુંબઈ અધિનિયમ 25 ની કલમ ૨(૨) થી
1986 ના ગુજરાત અધિનિયમ 24 ની કલમ ૨(૨)થી
સન 1950 ના કાયદા સુસંગતિકરણ ના હુકમથી
સન 1951 ના મુંબઈ અધિનિયમ 39 ની કલમ 3 થી
ભારતના સંવિધાનના કયા અનુચ્છેદ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિ ને લગતા છે?
અનુચ્છેદ 340 અને 341
અનુચ્છેદ 341 અને 342
અનુચ્છેદ 366 અને 367
અનુચ્છેદ 250 અને 251
