wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

RTI chapter 2 part 1

Total questions: 19

Worksheet time: 10mins

Name
Class
Date
1.

આરટીઆઇ 2005 નું પ્રકરણ બે કયું છે?

a)

પ્રારંભિક

b)

માહિતીનો અધિકાર અને જાહેર સત્તા મંડળોની જવાબદારી

c)

કેન્દ્રીય માહિતી પંચ

d)

માહિતી પંચની સત્તા .કાર્યો ,અપીલ અને દંડ

2.

આરટીઆઈ 2005 માં પ્રકરણ બે માં કુલ કેટલી કલમો છે

a)

b)

c)

૧૦

d)

3.

આઈ.ટી.આઈ 2005 માં કલમ 3 કઈ છે?

a)

જાહેર સત્તા મંડળોની જવાબદારીઓ

b)

માહિતીનો અધિકાર

c)

માહિતી મેળવવા માટે વિનંતી કરવા બાબત

d)

વિનંતી નો નિકાલ

4.

આરટીઆઇ 2005 ની કલમ ૪ કઈ છે?

a)

માહિતીનો અધિકાર

b)

જાહેર સત્તા મંડળોની જવાબદારીઓ

c)

માહિતી મેળવવા માટે વિનંતી કરવા બાબત

d)

વિનંતી નો નિકાલ

5.

આઈ.ટી.આઈ 2005 મુજબ નીચેનામાંથી કઈ જોડ ખોટી છે?

  1. A. કલમ 7 માહિતી મેળવવા માટે વિનંતી કરવા બાબત

  2. B. કલમ 11 ત્રાહિત પક્ષકાર ને લગતી માહિતી

  3. C. કલમ 8 માહિતી જાહેર કરવામાથી મુક્તિ

  4. D. કલમ 10 વિભાજ્યતા

a)

A

b)

A,C

c)

A,B

d)

A,B,C,D

6.

આરટીઆઇ 2005 મુજબ વિનંતીનો નિકાલ કરવા અંગેની કલમ કઈ છે

a)

7

b)

6

c)

8

d)

5

7.

આરટીઆઇ 2005 મુજબ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ અથવા માહિતી નો અસ્વીકાર કરવા અંગેની કલમ કે કલમો કઈ છે?

a)

b)

c)

૮,૯

d)

૭,૮

8.

આરટીઆઇ 2005 માં ત્રાહિત પક્ષકારને લગતી માહિતી અંગેની કલમ કઈ છે ?

a)

b)

c)

૧૦

d)

૧૧

9.

RTI 2005 માં વિભાજ્યતા અંગેની કલમ કઈ છે?

a)

8

b)

9

c)

10

d)

11

10.

RTI 2005 માં ભારતીય તમામ નાગરિકોને માહિતી મેળવવાનો અધિકાર રહેશે આ અંગેની કલમ કઈ છે?

a)

b)

c)

d)

૧૧

11.

દરેક જાહેર સત્તા મંડળે અધિનિયમ થી કેટલા દિવસની અંદર જાહેર માહિતી અધિકારીઓને મુકરર કરવાના રહેશે

a)

120

b)

100

c)

30

d)

90

12.

જાહેર માહિતી અધિકારીઓને મુકરર કરવા બાબતની કલમ આર.ટી.આઈ 2005 માં કઈ છે?

a)

b)

c)

d)

13.

આરટીઆઈ 2005 ની કલમ 6 મુજબ માહિતી માંગનાર વ્યક્તિએ કઈ ભાષામાં માહિતી માંગવી જોઈએ?

a)

માત્ર અંગ્રેજીમાં

b)

માત્ર અંગ્રેજી અથવા હિન્દીમાં

c)

અંગ્રેજી અથવા હિન્દી અથવા પોતાની માતૃભાષામાં

d)

અંગ્રેજી અથવા હિન્દી અથવા જે વિસ્તારમાં અરજી કરવામાં આવતી હોય તેની રાજભાષામાં

14.

મદદનીશ જાહેર માહિતી અધિકારીને નિમણૂક કરવા અંગે આરટીઆઇ 2005 માં કઈ કલમ છે?

a)

કલમ 5 (1)

b)

કલમ 5 (2)

c)

કલમ 5 (3)

d)

કલમ 5 (4)

15.

આઈ.ટી.આઈ 2005 મુજબ માહિતી માંગનારને 30 દિવસની અંદર માહિતી ચૂકવવાની હોય છે. વધુ પાંચ દિવસની છૂટછાટ કયા કિસ્સામાં મળી શકે છે?

a)

ઉપરોક્ત માહિતી માંગનાર વ્યક્તિ માહિતી મદદનીશ જાહેર માહિતી અધિકારી પાસે માંગે તો

b)

માહિતી બીજા જાહેર સત્તામંડળ પાસે માંગેલી હોય અને તે માહિતીને તબદીલ કરવાની જરૂર પડી હોય

c)

ઉપરોક્ત બંને કિસ્સામાં

d)

આવી કોઈપણ પ્રકારની છૂટછાટ મળતી નથી

16.

માંગવામાં આવેલી માહિતી કોઈ વ્યક્તિની જિંદગી અથવા સ્વતંત્રતા સાથે સંબંધિત હોય ત્યારે વિનંતી મળ્યા ના કેટલા સમયની અંદર તે માહિતી પૂરી પાડવી જોઈશે?

a)

48 કલાક

b)

2 દિવસ

c)

સાત દિવસ

d)

15 દિવસ

17.

માહિતી પૂરી પાડવા માટેનું ખર્ચ જણાવતી વધારાની કોઈ ફીની ચૂકવણી કરવાની હોય ત્યારે વ્યક્તિને માહિતી ક્યારે પૂરી પાડવી જોઈશે?

a)

35 દિવસમાં

b)

વધારાના ખર્ચ માટેની ફી ભર્યા ના 30 દિવસમાં

c)

અરજી કર્યા ની તારીખથી 30 દિવસમાં

d)

ઉપરના માંથી એક પણ નહીં

18.

RTI 2005 ની કલમ સાત અંતર્ગત કયું વિધાન સાચું નથી

a)

જાહેર સત્તા મંડળ માહિતી આપવાની સમય મર્યાદા નો પાલન કરવામાં ચૂક કરે તો વ્યક્તિને માહિતી વિના મૂલ્યે પૂરી પાડવી જોઈશે

b)

કોઈ વ્યક્તિ સંવેદનાત્મક અશક્ત હોય ત્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા રાજ્યના જાહેર માહિતી અધિકારીએ તપાસણી માટે યોગ્ય હોય તેવી સહાય પૂરી પાડવા સહિતની માહિતી પૂરી પાડવા માટે સહાય કરવી જોઈશે

c)

ગરીબી રેખા નીચેની હોય એવી કોઈ વ્યક્તિઓ પાસેથી કોઈપણ પ્રકારની ફી લેવી જોઈશે નહીં

d)

માહિતી જે સ્વરૂપમાં માંગવામાં આવી હોય તે જ સ્વરૂપમાં ફરજિયાત પુરી પાડવી પડશે

19.

જ્યારે કોઈપણ માહિતીની વિનંતી નો અસ્વીકાર કરવામાં આવે ત્યારે કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી કે રાજ્ય જાહેર માહિતી અધિકારીએ વિનંતી કરતી વ્યક્તિને કઈ બાબત/બાબતો ની જાણ કરવી જોઈએ

a)

અસ્વીકાર માટેના કારણો

b)

અસ્વીકાર સામે જે મુદતની અંદર અપીલ કરી શકે તે મુદત

c)

અપીલિય સત્તામંડળની વિગતો

d)

તમામ બાબતો