WorksheetsSAU.UNI.B.ED. CC-3 CHAPTER-10,11,12
Total questions: 20
Worksheet time: 7mins
નીચેનામાંથી પ્રયોજનવાદના પ્રણેતા કોણ છે?
ગાંધીજી
બર્કલ
જહોન લોક
ક્લિપેટ્રિક
વ્યવહારવાદને બીજા કયા નામે ઓળખવામાં આવે છે?
યથાર્થવાદ
ઉપકરણવાદ
ભૌતિકવાદ
પદાર્થવાદ
સૌ પ્રથમ "પ્રેગ્મેટિઝમ" શબ્દનો ફિલસૂફીમાં પ્રયોગ કોણે કર્યો હતો?
વિલિયમ જેમ્સ
જહોન ડ્યૂઈ
ચાર્લ્સ પિયર્સ
સ્ટેલા વી. હેન્ડરસન
"વ્યવહારવાદ ક્રિયા, પ્રતિબદ્ધતા અને સાહસને પોતાનો કેન્દ્રીય વિષય બનાવે છે." આવું કોણે કહ્યું છે?
જહોન ડયુઇ
વિલિયમ જેમ્સ
જેમ્સ બી. પ્રિટ
રીડ
પ્રયોજનવાદના કેટલા પ્રકાર છે?
2
4
5
6
'Humansim' શબ્દ કયા અંગ્રેજ તત્વજ્ઞ પાસેથી મળ્યો છે?
શિલર
જહોન ડીવી
વિલિયમ જેમ્સ
રીડ
વ્યવહારવાદીઓ કઈ પદ્ધતિની હિમાયત કરે છે?
વ્યાખ્યાન પદ્ધતિ
પ્રોજેક્ટ પદ્ધતિ
સમસ્યા ઉકેલ પદ્ધતિ
સંવાદ પદ્ધતિ
શિક્ષણ એ કેવી પ્રક્રિયા છે?
હેતુપૂર્ણ
અર્થપૂર્ણ
જ્ઞાનપૂણૅ
આજ્ઞાપૂણૅ
'ક્રિયા દ્વારા યા પ્રવુત્તિ દ્વારા' શિક્ષણની હિમાયત કયા વાદમાં કરવામાં આવી છે?
આદર્શવાદ
પ્રકૃતિવાદ
વાસ્તવવાદ
વ્યવહારવાદ
Pragmatism (વ્યવહારિક્તા) શબ્દની ઉત્પત્તિ કઈ ભાષામાંથી થઈ છે?
અંગ્રેજી
ગ્રીક
ફ્રેન્ચ
લેટિન
પ્રકૃતિવાદ બીજા કયા નામે ઓળખાય છે?
ભૌતિકવાદ
પદાર્થવાદ
પ્રયોગવાદ
ભૌતિકવાદ અને પ્રાયોગવાદ બંને
નીચેનામાંથી કયા પ્રકૃતિવાદના પ્રણેતા નથી.
હર્બર્ટ સ્પેન્સર
હર્બર્ટ સ્વેન્સલ
કોયેનીયસ
જહોન લોક
બાળકેન્દ્રી શિક્ષણપદ્ધતિ કઈ વિચારધારા સ્વીકારે છે?
વાસ્તવવાદ
પ્રકૃતિવાદ
આદર્શવાદ
વ્યવહારવાદ
પ્રકૃતિવાદીઓ શિક્ષકને કેવા ગણે છે?
મિત્ર
પથપ્રદર્શક
પથદર્શક
પરામર્શક
નીચેનામાંથી કયો પ્રકૃતિવાદનો ગુણ નથી.
શારીરિક શિક્ષણ પર વધુ ભાર
અનુભવપ્રધાન પાઠ્યક્રમ પર ભાર
શિસ્ત માટે દમનનો વિરોધ
સમાજશાસ્ત્રનું વૈજ્ઞાનિક અધ્યયન
Real શબ્દ એ કઈ ભાષામાંથી બનેલો છે?
લેટિન
ગ્રીક
જર્મન
ફ્રેન્ચ
નીચેનામાંથી વાસ્તવવાદના પ્રણેતા કોણ છે?
રુસો
ટાગોર
જહોન ડ્યુઇ
મોન્ટેઈન
નીચેનામાંથી કયો પ્રકાર વાસ્તવવાદનો નથી.
માનવતાવાદી
જ્ઞાનેન્દ્રિય
સામાજિકતાવાદી
નામરૂપવાદી
"શાળા માતાના ખોળા બરાબર છે જ્યાં પ્રેમ, સહાનુભૂતિ અને સુરક્ષાનો સાગર ઘૂઘવતો હોય છે." આવું કોણે કહ્યું છે?
કોમેનિયસ
રુશો
જહોન મિલ્ટન
ઇરેસ્મસ
દ્રશ્ય શ્રાવ્ય સાધનોની શરૂવાત કોણે કરી?
આદર્શવાદીઓ
વાસ્તવવાદીઓ
પ્રકૃતિવાદીઓ
વ્યવહારવાદીઓ
