wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

11 PSYCHOLOGY CH 7

Total questions: 21

Worksheet time: 11mins

Name
Class
Date
1.

ભાષા એ પ્રતિકોના તંત્ર ને આધારે મૌખિક લેખિત કે સંકેતોમાં રચાયેલું પ્રત્યાયન નું સ્વરૂપ છે. આ વ્યાખ્યા કોણ આપી છે?

a)

સેન્ટ્રોક

b)

Ncert

c)

બી. એક્ સ્કેનર

d)

અન્ય

2.

ભાષા ના ૩ સાચા લક્ષણો વિકલ્પોમાંથી પસંદ કરો.

a)

પ્રતીકોની ઉપસ્થિતિ

b)

નિયમોનો સમૂહ

c)

પ્રત્યાયન

d)

વિકલ્પ

3.

નીચે જણાવેલ ૫ પાસાંઓ શેના છે? તે જણાવો.

૧ ધ્વનિ શાસ્ત્રીય પાસુ

૨ અર્થપૂર્ણ એકમનું પાસું

૩ શબ્દ સંયોજન પાસું

૪ સાહબ શાસ્ત્રીય પાસું

૫ સામાજિક સંદર્ભલક્ષી પાસું

a)

ભાષા

b)

પ્રત્યાયન

c)

સ્મૃતિ

d)

વિસ્મૃતિ

4.

વાણીના લઘુત્તમ એકમ ને .............એકમ કહેવામાં આવે છે?

a)

મોરફીમ

b)

ધ્વનિ

c)

વિશ્લેષણ

d)

માત્રા

5.

ભાષાના નાનામાં નાના એકમ ને .............એકમ કહેવામાં આવે છે?

a)

મોરફીમ

b)

ધ્વનિ

c)

વિશ્લેષણ

d)

માત્રા

6.

ભારતીય ભાષાઓમાં મૂળભૂત અ,આ,ઇ વગેરે .............સ્વરો અને ક, ખ, ગ વગેરે .......... વ્યંજનો ના અલગ અલગ ઉચ્ચારો કે ધ્વનિઓ છે?

a)

૧૨/૩૪

b)

૧૨/૩૬

c)

૧૨/૩૮

d)

૧૨/૩૭

7.

વ્યાકરણ ની દ્રષ્ટીએ સ્વીકારી શકાય એવા શબ્દસમૂહો અને વાક્યો રચવા માટે શબ્દો ને કઈ રીતે જોડવા જોઈએ તેના નિયમોને સુ કહેવાય?

a)

ધ્વનિ શાસ્ત્ર

b)

અર્થપૂર્ણ એકમ

c)

શબ્દ આયોજન

d)

અન્ય

8.

શબ્દો અને વાક્યો ના પરિછેદો ના અર્થોનો અભ્યાસ કર છે.

a)

ધ્વનિ શાસ્ત્રર પાસું

b)

અર્થપૂર્ણ એકમ પાસું

c)

શબ્દ આયોજન પાસું

d)

શબ્દાર્થ શાસ્ત્રીય પાસું

9.

બાળક ની કેટલા માસની અવસ્થાને " બળ બળાટ ની અવસ્થા" કહેવામાં આવે છે?

a)

૬ માસ

b)

૧૨ માસ

c)

૧૮ માસ

d)

એક પણ નહિ

10.

બાળક ની કેટલા માસનું થાય ત્યારે તે બે શબ્દો ભેગા કરી બોલવાનું શરુ કરે છે?

a)

૬ માસ

b)

૧૨ માસ

c)

૧૮ થી ૨૦ માસ

d)

એક પણ નહિ

11.

વાતાવરણ ના સિદ્ધાંત મુજબ સ્કીનર મુજબ ભાષાનો વિકાસ શેના પર આધારિત છે?

a)

શિક્ષણ સિદ્ધાંતો

b)

સામાજિક સિદ્ધાંત

c)

વિજ્ઞાન સિદ્ધાંત

d)

અન્ય

12.

કોણે આપેલ જન્મજાત ( સહજ) સિદ્ધાંત મુજબ બાળકોના ભાષા વિકાસ માટે વિશેષ " સંક્રાતિ કાળ" હોય છે તથા તે "સર્વભાષા વ્યાકરણ" શીખવાની ક્ષમતા સાથે જન્મે છે.

a)

નિઓમ ચોમસ્કી

b)

લેવ વાયો ગોત્સકી

c)

બેન્જામિન લી વોરફ

d)

જિન પીયાજે

13.

વાણીની ભૂલો માં સાચા વિકલ્પો પસંદ કરો.બધા વિકલ્પો પણ પસંદ કરી શકો છો.

a)

અયોગ્ય શબ્દ પસંદગી

b)

મિશ્રણ

c)

શબ્દ આદલા બદલી

d)

મોર્ફીન નું સ્થળાંતર

e)

સ્પૂન રિઝમ

14.

કોના મત મુજબ ભાષા વિચારને ઘડે છે?

a)

નિઓમ ચોમસ્કી

b)

લેવ વાયો ગોત્સકી

c)

બેન્જામિન લી વોરફ

d)

જિન પીયાજે

15.

કોના મત મુજબ વિચાર ભાષાને ઘડે છે?

a)

નિઓમ ચોમસ્કી

b)

લેવ વાયો ગોત્સકી

c)

બેન્જામિન લી વોરફ

d)

જિન પીયાજે

16.

કોના મત મુજબ વિચાર અને ભાષાના ઉદગમ સ્થાનો જુદા જુદા છે?

a)

નિઓમ ચોમસ્કી

b)

લેવ વાયો ગોત્સકી

c)

બેન્જામિન લી વોરફ

d)

જિન પીયાજે

17.

સંકેતો અને સંદેશાઓને મોકલવાની અને ઝીલવાની પ્રક્રિયા એટલે શું?

a)

પ્રત્યાયન

b)

વાણી

c)

સ્મૃતિ

d)

અન્ય

18.

પ્રત્યાયન ના પ્રતિમાન (મોડેલ) માં તેના કેટલા તબક્કા ગણાવ્યા છે?

a)

b)

c)

d)

૧૦

19.

પ્રત્યાયનના લક્ષણો માં સમજી કેટલા સાચા છે તે જણાવો

૧ ગતિશીલતા

૨ જટિલતા

૩ તંત્ર નું સ્વરૂપ

૪ કારણ કાર્ય સ્વરૂપ

a)

૧ અને ૩ સાચું

b)

૧ અને ૨ સાચું

c)

બધા સાચા

d)

બધા ખોટા

20.

જે પ્રત્યાયન માં મૌખિક લેખિત સંકેતોનો ઉપયોગ થાય તથા અક્ષરો ,આંકડાઓ, વિરામ ચિંહોનો ઉપયોગ થાય તે કયું પ્રત્યાયન છે?

a)

શાબ્દિક

b)

બીનશાબ્દિક

c)

આંગિક

d)

અન્ય

21.

જે પ્રત્યાયન માં ભાષાના સંકેતોનો નહિ પરંતુ અન્ય સંકેતો જેવા ચહેરાનો હાવભાવ,શરીરના અંગોની સ્થિતિ,હાથ,પગ, માથું કે ધડ નું હલન ચલન વગેરે કયું પ્રત્યાયન છે?

a)

શાબ્દિક

b)

બીનશાબ્દિક

c)

સામાજિક

d)

અન્ય