wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

RTI 2005 History

Total questions: 25

Worksheet time: 13mins

Name
Class
Date
1.

માહિતી અધિકારનો સૌપ્રથમ કાયદો ઘડવાનું શ્રેય કયા દેશને જાય છે?

a)

સ્વીડન

b)

અમેરિકા

c)

ઇંગ્લેન્ડ

d)

સ્પેન

2.

માહિતી અધિકારના મૂળ મેગ્ના કાર્ટાના કાયદામાં જોવા મળે છે આ કાયદો કયા દેશના રાજાએ તેના ઉમરાઓને અધિકાર રુપે આપ્યો હતો?

a)

અમેરિકા

b)

ફ્રાંસ

c)

રશિયા

d)

ઇંગ્લેન્ડ

3.

માહિતી અધિકારનો કાયદો ભારત દેશમાં કયા વર્ષે અમલમાં આવ્યો હતો?

a)

2005

b)

2007

c)

2010

d)

2006

4.

માહિતી અધિકાર અધિનિયમની લડત ભારતના કયા રાજ્યમાં થઈ હતી?

a)

પંજાબ

b)

હરિયાણા

c)

રાજસ્થાન

d)

કેરલ

5.

રાજસ્થાનમાં કયા વર્ષે માહિતી અધિકાર અધિનિયમની લડતની શરૂઆત થઈ હતી?

a)

1987

b)

1988

c)

1989

d)

1990

6.

રાજસ્થાનના કયા ગામમાં માહિતી અધિકારની લડતની શરૂઆત થઈ હતી?

a)

દેન ડુંગરી

b)

હનુમાનગઢ

c)

શ્રીગંગાનગર

d)

દેવ ડુંગરી

7.

માહિતી અધિકારની રાજસ્થાનમાં લડત આપનાર સંસ્થા કે સંગઠનનું નામ શું હતું?

a)

મજુર કિસાન શક્તિ સંગઠન

b)

અધિકાર માંગણી સેવા સંગઠન

c)

શ્રમજીવી શક્તિ સંગઠન

d)

સ્વાતિ અધિકાર સંગઠન

8.

ભારતના બંધારણનો કયો અનુચ્છેદ માહિતી અધિકાર અધિનિયમને સ્પર્શે છે?

a)

40

b)

42

c)

19

d)

44

9.

વાણી અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યમાં નીચેની કઈ બાબતનો સમાવેશ થાય છે?

a)

ગીત

b)

સંગીત

c)

નૃત્ય

d)

ત્રણે બાબતોનો સમાવેશ થાય છે

10.

માહિતી અધિકારનો કાયદો 2005 માં અસ્તિત્વમાં આવ્યો ત્યારે કયા રાજ્યને લાગુ પડતો ન હતો?

a)

પંજાબ

b)

અરુણાચલ પ્રદેશ

c)

જમ્મુ કાશ્મીર

d)

ત્રણેય રાજ્યોને

11.

માહિતી અધિકારનું બિલ સંસદમાં ક્યારે રજૂ કરવામાં આવ્યું?

a)

11 May 2005

b)

12 May 2005

c)

15 June 2005

d)

12 Oct 2005

12.

માહિતી અધિકારનું બિલ લોકસભામાં ક્યારે રજૂ કરવામાં આવ્યું?

a)

11 May 2005

b)

12 May 2005

c)

15 June 2005

d)

12 Oct 2005

13.

માહિતી અધિકારનું બિલ રાજ્યસભામાં ક્યારે રજૂ કરવામાં આવ્યું?

a)

11 May 2005

b)

12 May 2005

c)

15 June 2005

d)

12 Oct 2005

14.

ભારતમાં માહિતી અધિકાર અધિનિયમ ક્યારે લાગુ પાડવામાં આવ્યો?

a)

15 Oct 2005

b)

12 Oct 2005

c)

17 Nov 2005

d)

22 March 2005

15.

ગુજરાત રાજ્યમાં માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત નિયમો ક્યારે બનાવવામાં આવ્યા?

a)

22 March 2010

b)

01 April 2006

c)

21 Nov 2005

d)

12 Oct 2005

16.

માહિતી અધિકાર અધિનિયમના ખરડા પર કયા રાષ્ટ્રપતિએ મંજૂરીની મહોર મારી હતી?

a)

ડો. એપીજે અબ્દુલ કલામ

b)

પ્રતિભા પાટીલ

c)

કે આર નારાયણ

d)

પ્રણવ મુખર્જી

17.

માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત પ્રથમ અરજી ભારત દેશના કયા રાજ્યમાં થઈ હતી?

a)

રાજસ્થાન

b)

તમિલનાડુ

c)

કર્ણાટક

d)

મહારાષ્ટ્ર

18.

માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત પ્રથમ અરજી કયા શહેરના પોલીસ સ્ટેશનમાં થયેલી હતી?

a)

પુણે

b)

તિરુવનંતપુરમ

c)

લુધિયાણા

d)

ભુવનેશ્વર

19.

ભારત દેશમાં આરટીઆઇ સ્વીકારનારું પ્રથમ રાજ્ય કયું હતું?

a)

તમિલનાડુ

b)

રાજસ્થાન

c)

કર્ણાટક

d)

ગોવા

20.

તમિલનાડુ રાજ્યમાં RTI ની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવેલી હતી?

a)

1997

b)

2005

c)

2006

d)

2001

21.

માહિતી અધિકાર અધિનિયમ 2005 પહેલા ભારતમાં આ અંગે કયો કાયદો હતો?

a)

માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ 2002

b)

માહિતી સ્વાતંત્ર્ય અઘિનિયમ 2004

c)

માહિતી સ્વાતંત્ર્ય અધિનિયમ 1997

d)

ઉપરના માંથી એક પણ નહીં

22.

સ્વીડન દેશમાં માહિતી અધિકારનો અમલ ક્યારે થયો હતો?

a)

1776

b)

1972

c)

1693

d)

1866

23.

રાજસ્થાનમાં મજુર કિસાન શક્તિ સંગઠન કોના નેતૃત્વ હેઠળ હતું?

a)

અરુણા રોય

b)

શ્રીસંત પાટીલ

c)

વિનોદ રાયગઢવાલા

d)

મિહિર સેન

24.

કેન્દ્ર સરકારે ઓનલાઇન RTI માટે કયું પોર્ટલ નિર્માણ કર્યું છે

a)

rtionline.gov.in

b)

rti.gov.in

d)

rtiindoa.gov.in

25.

RTI 2005 ભારતના ગેજેટમાં ક્યારે પ્રસિદ્ધ કરવામાં આવ્યો?

a)

21 June 2005

b)

12 Oct 2005

c)

15 june 2005

d)

12 May 2005