wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

બી.કોમ સેમ - ૩ કરવેરા પરિચય - ૧ યુનિટ - ૩ પગારની આવક

Total questions: 20

Worksheet time: 12mins

Name
Class
Date
1.

નીચેનામાંથી કયું સંપૂર્ણ કરપાત્ર ભથ્થું નથી?

a)

મોંઘવારી ભથ્થું

b)

મેડીકલ ભથ્થું

c)

ઘરભાડા ભથ્થું

d)

ઉપર પૈકી એક પણ નહિ

2.

આવકવેરો એ _____ કર છે.

a)

સીધો

b)

આડકતરો

c)

કુલ

d)

ચોખ્ખો

3.

આરોગ્ય અને શિક્ષણ ઉપકાર ____ છે.

a)

૨%

b)

૪%

c)

૫%

d)

૬%

4.

આકારણી વર્ષ ____ તારીખથી શરુ થાય છે.

a)

૧લી માર્ચ

b)

૧લી મે

c)

૧લી જુન

d)

૧લી એપ્રિલ

5.

આવકના શીર્ષકો કેટલા છે?

a)

b)

c)

d)

6.

પગારની આવકની કલમ કઈ છે?

a)

૧૫ થી ૧૭

b)

૧૧ થી ૧૩

c)

૧૮ થી ૨૦

d)

૨૧ થી ૨૨

7.

માન્ય પ્રોવીડન્ટમાં માલિકનો ફાળો પગારના કેટલા ટકા સુધી કરમુક્ત છે?

a)

૧૦%

b)

૧૧%

c)

૧૨%

d)

૧૩%

8.

માન્ય પી.એફ.નું વ્યાજ કેટલા ટકા સુધી કરમુક્ત છે?

a)

૮.૫%

b)

૯.૫%

c)

૧૦.૫%

d)

૧૧.૫%

9.

શિક્ષણ ભથ્થું ____સુધી કરમુક્ત છે.

a)

રૂ.૧૦૦ પ્રતિ માસ પ્રતિ બાળક ( મહત્તમ ૨ બાળકો સુધી)

b)

રૂ.૨૦૦ પ્રતિ માસ પ્રતિ બાળક ( મહત્તમ ૨ બાળકો સુધી)

c)

રૂ.૧૦૦ પ્રતિ માસ પ્રતિ બાળક ( મહત્તમ ૩ બાળકો સુધી)

d)

રૂ.૨૦૦ પ્રતિ માસ પ્રતિ બાળક ( મહત્તમ ૩ બાળકો સુધી)

10.

હોસ્ટેલ ભથ્થું ____ સુધી કરમુક્ત છે.

a)

રૂ. ૨૦૦ પ્રતિ માસ પ્રતિ બાળક (મહત્તમ ૩ બાળકો સુધી)

b)

રૂ. ૨૦૦ પ્રતિ માસ પ્રતિ બાળક (મહત્તમ ૨ બાળકો સુધી)

c)

રૂ. ૩૦૦ પ્રતિ માસ પ્રતિ બાળક (મહત્તમ ૩ બાળકો સુધી)

d)

રૂ. ૩૦૦ પ્રતિ માસ પ્રતિ બાળક (મહત્તમ ૨ બાળકો સુધી)

11.

મનોરંજન ભથ્થું _____ કરપાત્ર છે. (સરકારી કર્મચારીઓ માટે)

a)

સંપૂર્ણ

b)

અંશત:

c)

સંપૂર્ણ કરમુક્ત

d)

ઉપર પૈકી એક પણ નહિ

12.

નોકરીના સ્થળે નાસ્તાની સગવડ _____ છે.

a)

રૂ.૨૦ નાસ્તા દીઠ કરમુક્ત

b)

રૂ.૩૦ નાસ્તા દીઠ કરમુક્ત

c)

રૂ.૫૦ નાસ્તા દીઠ કરમુક્ત

d)

સંપૂર્ણ કરમુક્ત

13.

નોકરીના સ્થળે ભોજનની સગવડ _____ છે.

a)

રૂ. ૫૦ ભોજન દીઠ કરમુક્ત

b)

રૂ. ૩૦ ભોજન દીઠ કરમુક્ત

c)

રૂ. ૪૦ ભોજન દીઠ કરમુક્ત

d)

સંપૂર્ણ કરમુક્ત

14.

૮૦સી માં મહત્તમ _______ બાદ મળે છે.

a)

રૂ.૧,૦૦,૦૦૦

b)

રૂ.૧,૨૦,૦૦૦

c)

રૂ.૧,૫૦,૦૦૦

d)

રૂ.૨,૦૦,૦૦૦

15.

કલમ 80 ડી _____ ને લાગુ પડે છે.

a)

મેડિકલ વીમા પ્રીમિયમ

b)

જીવન વીમા પ્રીમિયમ

c)

દાન

d)

મ્યુચુઅલ ફંડ

16.

દાન ની કલમ _____ છે.

a)

કલમ 80 C

b)

કલમ 80 D

c)

કલમ 80 G

d)

કલમ 80 E

17.

સામાન્ય વ્યક્તિનું મેડિકલ વીમા પ્રીમિયમ મહત્તમ ______ બાદ મળે છે.

a)

રૂ.50000

b)

રૂ.25000

c)

રૂ.75000

d)

રૂ.100000

18.

નીચેના માંથી કયો જૂના કર માળખાનો આવકવેરાનો સ્લેબ નથી

a)

0 થી 250000

b)

500001 થી 750000

c)

1000000 થી વધુ

d)

250001 થી 500000

19.

ઉચ્ચ શિક્ષણની લોન _____ હેઠળ બાદ મળે છે

a)

કલમ 80 E

b)

કલમ 80 C

c)

કલમ 80 D

d)

કલમ 80 G

20.

બેન્ક ફિક્સ ડિપોજીટ ન્યુનત્તમ કેટલા વર્ષની હોય તો બાદ મળે છે?

a)

3

b)

5

c)

7

d)

10