NEW
Font size
S
M
L
XL
WorksheetsGurukul Ahmedabad - Vachanamrut Quiz - Kariyani 1
Total questions: 15
Worksheet time: 8mins
Name
Class
Date
1.
આ વચનામૃત નું શીર્ષક શું છે ?
a)
અહંકાર ના સ્વરૂપનું
b)
દેહ અને મોહનું
c)
ઈયળ અને ભમરીનું
d)
લીલા ચરિત્રો સાંભરી રાખવાનું
2.
આ વચનામૃત કઈ તિથિએ લખાયું છે ?
a)
સંવત 1877 ના ભાદરવા સુદી 12 દ્વાદશી
b)
સંવત 1876 ના ભાદરવા સુદી 12 દ્વાદશી
c)
સંવત 1877 ના આસો સુદી 12 દ્વાદશી
d)
સંવત 1877 ના ભાદરવા વદી 12 દ્વાદશી
3.
શ્રીજી મહારાજે મસ્તક ઉપર શું બાંધ્યું હતું ?
a)
સોનેરી છેડા નો ધોળો ફેંટો
b)
સોનેરી પાઘ
c)
કાળા છેડા નો ધોળો રેંટો
d)
રાતા છેડા નો ધોળો ફેંટો
4.
પ્રથમ પ્રશ્ન ક્યાં સંત એ કર્યો છે ?
a)
શિવાનંદ સ્વામી
b)
મુક્તાનંદ સ્વામિ
c)
ભુધરાનંદ સ્વામી
d)
નિત્યાનંદ સ્વામી
5.
______ બુદ્ધિ માં નિશ્ચય ની વિગતિ નો કરનારો છે
a)
દેહ
b)
ચિત્ત
c)
અહંકાર
d)
જીવ
6.
વચનામૃત માં કેટલા પ્રકાર ના ગુણનું વર્ણન કરેલું છે ?
a)
એક ( 1 )
b)
પાંચ ( 5 )
c)
આઠ ( 8 )
d)
ત્રણ (3)
7.
શમદમાદિક એ ક્યાં ગુણ નું કાર્ય છે ?
a)
તમોગુણ
b)
સત્વગુણ
c)
રજોગુણ
d)
આપેલ પૈકી બધા
8.
ઋષભદેવ ભગવાન નો દેહ દાવાનળ માં બળી ગયો એ કઈ સ્થિતિ છે ?
a)
અધ્યાત્મ ની સ્થિતિ
b)
ગુણાતીત સ્થિતિ
c)
એકાંતિક સ્થિતિ
d)
નિર્વિકલ્પ સ્થિતિ
9.
જેમ પૃથ્વી _____ માં રહી છે, પણ _____ ના ભાવ ને નથી પામતી
a)
મહારાજ , ભક્તો
b)
મન , શરીર
c)
જીવ, માયા
d)
આકાશ, આકાશ
10.
જયારે બુદ્ધિ માં નિશ્ચય થયો ત્યારે ______ માં પણ નીશ્ચય થઈ ગયો એમ જાણવો
a)
જીવ
b)
મન
c)
શરીર
d)
મહારાજ
11.
શિક્ષાપત્રીમાં શ્રીજી મહારાજે કોને ભક્તિ શાસ્ત્ર બનાવ્યું છે ?
a)
વચનામૃત
b)
શ્રીમદ્દ ભાગવત ના દશમ સ્કંધ ને
c)
શ્રીમદ્દ ભગવદ્દગીતા
d)
સ્વામીની વાતો
12.
સાષ્ટાંગ દંડવત્ત એટલે શું ?
a)
છ અંગો એ સહીત પ્રણામ
b)
સોળ અંગો એ કરીને પ્રણામ
c)
આઠ અંગો એ સહીત પ્રણામ
d)
એક પણ નહીં
13.
આપણા સમ્પ્રદાય માં માનસી પૂજા કેટલી કરવાની હોય છે ?
a)
એક ( 1 )
b)
અનુકૂળતા હોય એટલી
c)
છ
d)
પાંચ
14.
ડુંગળી લસણ કેવો આહાર છે ?
a)
માનસિક
b)
તામસિક
c)
બ્લડ પ્રેશર માં ઉપયોગી
d)
સ્વાદિષ્ટ ( એના વગર જમવામાં ટેસ્ટ નથી આવતો )
15.
તિલક અને ચાંદલો એ શાનું પ્રતીક છે ?
a)
શરણાગતિ અને નારાયણ નું
b)
આત્મા અને પરમાત્મા
c)
ચરણાર્વિન્દ અને લક્ષ્મીજી નું
d)
નારાયણ અને લક્ષ્મીજી
Reset
