WorksheetsG6 - Communication & Media - I
Total questions: 16
Worksheet time: 8mins
Speaker,speech and audience are the elements of________ of communication.
સ્પીકર,સ્પીચ અને ઓડિયન્સ સંદેશાવહનના __________ ના તત્વો છે.
Aristotal model
એરિસ્ટોટલ મોડેલ
Shamon model
શમોન મોડેલ
Westley model
વેસ્ટલેય મોડેલ
Berlo's model
બેરલો મોડેલ
____________ means to impart understaning of the message.
___________ એટલે સંદેશાની સમજ આપવી .
Encoding
એનકોડિંગ
Receiver
રીસિવર
Decoding
ડિકોંડીંગ
Feedback
પ્રતિભાવ
Group method of communication is ___________ .
___________ સંદેશાવહનની જૂથ પદ્ધતિ છે .
Film
ફિલ્મ
Television
ટેલિવિઝન
News paper
સમાચારપત્ર
chart
ચાર્ટ
Listening is affected by
સાભડવાનું __________ થી અસરગ્રસ્ત થાય છે.
Excess of message
વધારે સંદેશા થી
High speed of speaking
બોલવાની વધુ જડપ થી
Noise
અવાજ
All
બધા
____________ are the functions of communication.
__________ સંદેશાવહનના કાર્યો છે.
Information
માહિતીનું
Instruction
સૂચનાનું
Development
વિકાસનું
All
બધા
Television as mass media is more popular because
ટેલિવિઝન સમૂહ માધ્યમ તરીકે વધારે પ્રચલિત છે કારણકે
It is economical as it conveys message to large audience
વધારે શ્રોતાઓને સંદેશો આપવા માટે કરકસરભર્યું છે
Variety of programmes
કાર્યક્રમમાં વિવિધતા છે
It caters the need of different age group
તે વિવિધ વય જૂથ ની જરૂરિયાત પૂરી પાડે છે
All
બધા
____________ is the low cost channel.
___________ સસ્તું માધ્યમ છે.
Internet
ઇન્ટરનેટ
Radio
રેડિયો
Newspaper
સમાચારપત્ર
Film
ફિલ્મ
When the communication process completes ?
સંદેશાવહનની પ્રક્રિયા ક્યારે સંપૂર્ણ થાય ?
When the sender transmits the message
જ્યારે સેંડર સંદેશાનું પ્રસારણ કરે
When the receiver understand the message
જ્યારે શ્રોતા સંદેશો સમજે
When the message leaves the channel
જ્યારે સંદેશો ચેનલ છોડે
When the message enters the channel
જ્યારે સંદેશો ચેનલ માં પ્રવેશે
Effective communication is possible when audience is
અસરકારક સંદેશવાહન શક્ય બને છે જ્યારે શ્રોતા _______ હોય છે.
Homogeneous
સમાન
Of all the age together
બધા વયજૂથ ના
Heterogeneous
વિવિધતાસભર
Of both the gender
બંને જાતિના
Downward communication flows from _______ to _______ .
અધોગામી સંદેશાવહનની દિશા _________ થી ________ હોય છે.
Lower to upper
નીચે થી ઉપર
Upper to lower
ઉપર થી નીચે
Horizontal
સમસ્તરીય
Diagonal
ત્રાસી
__________ is the last step to be done for the preparation of media.
__________ માધ્યમની બનાવટ માં છેલ્લું પગથિયું છે.
Script writing
કથાંકન
Selection of message
સંદેશા ની પસંદગી
Editing
સંપાદન
Recording
રેકોર્ડિંગ
Communication is a process of exchange of
સંદેશાવહન એટલે ________ ની અદલા બદલી ની પ્રક્રિયા.
Opinion
મંતવ્ય
Facts
હકીકતો
Informaton
માહિતી
All
બધા
Leaflet is a __________ .
લીફલેટ ________ છે.
Print media
છાપકામ માધ્યમ
Audio media
શ્રાવ્ય માધ્યમ
Folk media
લોક માધ્યમ
Digital media
ડિજિટલ માધ્યમ
__________ is the person who decodes and attaches meaning to messages .
_________ વ્યક્તિ સંદેશાના સાંકેતિક લખાણ અને અર્થ ને ઉકેલે છે.
Receiver
શ્રોતા
Sender
મોકલનાર
Audience
ઓડિયન્સ
Audience feedback
ઓડિયન્સ નો પ્રતિભાવ
Slide is a _________ .
સ્લાઇડ એ _________ છે.
Graphic aid
ગ્રાફિક એઇડ
Display aid
ડિસ્પ્લે એઇડ
Projected aid
પ્રોજેકટેડ એઇડ
Digital aid
ડિજિટલ એઇડ
Farm visit is a _________ method of communication .
ખેતર ની મુલાકાત સંદેશાવહનની ________ સંપર્ક ની પદ્ધતિ છે .
Mass
સમૂહ
Individual
વ્યક્તિગત
Group
જૂથ
upward
અપવર્ડ
