wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

ITI TEST

Total questions: 14

Worksheet time: 7mins

Name
Class
Date
1.

ફાઈલને Re name કરવા માટે કયા ફંક્શન કી નો ઉપયોગ કરવામા આવે છે.

a)

F1

b)

F2

c)

F3

d)

F4

2.

ફાઈલને SAVE AS કરવા માટે કયા ફંક્શન કી નો ઉપયોગ થાય છે.

a)

F9

b)

F10

c)

F11

d)

F12

3.

આપણે પેજ નંબર લખી શકીએ.

a)

HEADER

b)

FOOTER

c)

HEADER AND FOOTER

d)

HEADER ONLY

4.

----------એસેન્ડિંગ અને ડિસેન્ડીંગ માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે.?

a)

FILTERING

b)

SORTING

c)

NUMBERING

d)

FORMATING

5.

ROW AND COLUMN ના આંતર છેદને કયા નામથી ઓળખાયા છે?

a)

ROW

b)

COLUMN

c)

CELL

d)

ROW AND CELL

6.

HYPERLINK નો ઉપયોગ શેના માટે થાય છે?

a)

ફાઈલને કોપી કરવા

b)

ફાઈલને લિંક કરવા

c)

ફાઈલને પેસ્ટ કરવા

d)

ફાઈલ ને જોવા

7.

MS Excel નું પુરુ નામ લખો.

a)

Micromax Excel

b)

Management Excel

c)

Microsoft Excess

d)

Microsoft Excel

8.

Excel મા કોઈ પણ ફોર્મુલા કયા સિમ્બોલ થી થાય છે?

a)

/

b)

-

c)

==

d)

=

9.

Page Border ઓપ્શન કયા મેનુ(Tab) મા આવે છે?

a)

INSERT

b)

PAGE LAYOUT

c)

HOME

d)

VIEW

10.

Ctrl + s શેના માટે ઉપયોગ થાય છે?

a)

Save As

b)

Past

c)

Redu

d)

Save

11.

Monitor એ શુ છે?

a)

ઇનપુટ

b)

આઉટ પુટ

c)

ઈનપુટ અને આઉટપુટ

12.

Pen drive એ શુ છે?

a)

ઈનપુટ

b)

આઉટપુટ

c)

બન્ને

13.

Freeze panes નો ઉપયોગ શેના માટે થાય છે?

a)

જ્યારે તમે વર્કશીટને સ્ક્રોલ કરો ત્યારે જરૂરી વર્કશીટનો વિસ્તાર દેખાવા માટે

b)

જ્યારે તમે વર્કશીટને સ્ક્રોલ કરો ત્યારે વર્કશીટનો વિસ્તાર ના દેખાવા માટે

c)

ચીત્ર દોરવા માટે

14.

Print Titles નો ઉપયોગ?

a)

દરેક નવા પેજ પર ટાઈટલ ના દેખાડવા માટે

b)

દરેક નવા પેજ પર ટાઈટલ દેખાડવા માટે

c)

ડિસાઈન કરવા માટે