wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

PRE TEST ILA MODYUL -9

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

Q-૧. બાળક દ્વારા દિવસમાં (૨૪ કલાકમાં) લેવામાં આવતા ખોરાકનાં સંદર્ભમાં નીચેનામાથી કયું વિધાન સાચું છે.?

a)

૧૨ મહીનાનું બાળક ૩૦૦ ગ્રામ અથવા ૩ વાટકી ખોરાક ખાઈ શકે છે

b)

૬ મહીનાનું બાળક ૪૦૦ ગ્રામ અથવા ૪ નાની વાટકી ખોરાક ખાઈ શકે છે

c)

૧૮ મહીનાનું બાળક ૫૦૦ ગ્રામ અથવા ૫ વાટકી ખોરાક ખાઈ શકે છે

d)

એ અને સી.

2.

Q-૨. બાળક યોગ્ય માત્રામાં ખોરાક ખાઈ રહ્યું છે.તે સુનિસ્વિત કરવા માટે ગૃહ મુલાકાત દરમ્યાન નીચેનાં માથી કઈ જાણકારી મળવી આપણે પરિવારની મદદ કરી શકીએ છીએ

a)

શું બાળકને ખોરાકમાં અલગ-અલગ ભોજન આપવામાં આવે છે.

b)

શું બાળકને બોટલ દ્વારા તો દૂધ નથી પીવડાવવામાં આવતું અને તે રોકવાની સલાહ આપીને

c)

વાડકીના ઉપયોગ દ્વારા બાળક કેટલું ખાય છે.

d)

ઉપરના બધા

3.

Q-૩. બાળક જે ખોરાક ખાય છે તે ખોરાકમાં વિવિધ પોષક તત્વો શા માટે જરૂરી છે.

a)

વૃદ્ધિ/વિકાસ

b)

શીખવા અને પ્રવીતી માટે

c)

ચેપ સામે લડવા માટે

d)

ઉપરના બધા

4.

Q-૪. આપણે કેવી રીતે આપણા ખોરાકમાંથી લોહ તત્વનું અવશોષણ વધારી શકીએ?

a)

ખાટા ખાદ્ય પદાર્થોનો ખોરાકમાં સમાવેશ કરીને જેમ કે ,લીંબુ,આમળા,મોસંબી વગેરે.

b)

ખોરાકમાં ઘી અને તેલનો સમાવેશ કરીને/ઉમેરીને

c)

જમ્યા પહેલા અને પછી ચા અને કોફીનું સેવન અટકાવીને.

d)

એ અને સી.

5.

Q-૫. એક ૯ મહિનાનું બાળક સરેરાશ એક દિવસ (૨૪ કલાક) માં કેટલો ખોરાક ખાઈ શકે છે.?

a)

૧૦૦ ગ્રામ અથવા એક વાટકી/ સ્ટાન્ડર્ડ કદના બાઉલ

b)

૨૦૦ ગ્રામ અથવા બે વાટકી/ સ્ટાન્ડર્ડ કદના બાઉલ

c)

૫૦૦ ગ્રામ અથવા બે વાટકી/ સ્ટાન્ડર્ડ કદના બાઉલ

d)

ઉપરનામાંથી એક પણ નહિ

6.

Q-૬. આપણે નબળા નવજાત બાળકની ઓળખ કેવી રીતે કરી શકીયે?

a)

જો બાળક નો જન્મ ૮.૫ મહીનાં પહેલા (અધૂરા માસે) થયેલ હોય

b)

જો બાળક નો જન્મ સમયનું વજન ૨ કી.ગ્રા. કરતા ઓછું હોય

c)

જો બાળક યોગ્ય તીવ્રતાથી સ્તનપાન કરવા સક્ષમ ના હોય

d)

ઉપરના બધા

7.

Q-૭. બાળકને બોટલ દ્વારા દૂધ પીવડાવવાના ભાયસ્થાનોના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી ક્યાં વિધાનો સાચા છે.?

a)

બોટલ અને નીપલને સારી રીતે સાફ કરવાનું મુશ્કેલ છે

b)

જે બાળકો બોટલથી દૂધ પીવે છે.તેનો ઝડપથી વૃદ્ધિ /વિકાસ થાય છે અને વધારે તંદુરસ્ત હોય છે.

c)

અશુદ્ધ નીપલમાં જંતુઓ ઝડપથી પેદા થાય છે. અને બોટલનાં કારણે બીમારો થાય છે.

d)

એ અને સી.

8.

Q-૮. વૃદ્ધિમાં મદદ નીચે માંથી કઈ કઈ વસ્તુની જરૂર પડે છે.

a)

પ્રોટીન

b)

વિટામીન

c)

આર્યન અને ઝીંક

d)

ઉપરના બધા

9.

Q-૯. બાળકની વૃદ્ધિ કયારે વધે છે?

a)

માતાના ગર્ભમાં

b)

પ્રથમ બે વર્ષમાં

c)

પ્રથમ પાંચ વર્ષમાં

d)

એ.અને બી

10.

Q-૧૦ પુરતા પ્રમાણમાં પોષક તત્વ ન મળવાથી બાળક ને શેનો સામનો કરવો પડે છે?

a)

માંદગીનો સમય ગાળો વધે છે.

b)

વજન ધટે છે

c)

ગંભીર બીમાર પડે છે.

d)

ઉપરના બધા