wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Quiz Season 2

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

જ્ઞાની પુરુષ સ્વામી ની આરાધના વિશે કયો ફોડ પડ્યો ?

a)

કોટી જન્મોથી આપણો સંબંધ છે.

b)

તેઓને આ ક્ષેત્રે જોડે ઋણાનુબંધ છે.

c)

તેઓને આપણે કોઈક ભાવમાં ભેગા થયા હોઈએ.

d)

તેઓ વર્તમાન તીર્થંકર છે.

2.

સ્વામી કેટલા વર્ષના છે?

a)

પોણા બે લાખ વર્ષ

b)

પોણા ત્રણ લાખ વર્ષ

c)

પોણા એક લાખ વર્ષ

d)

હજી ઘણું જેવાના છે

3.

સીમંધર સ્વામીના શાસન રક્ષક દેવ કોણ છે ?

a)

ઇન્દ્ર દેવ

b)

સૂર્ય દેવ

c)

ચાંદ્રાયણ યક્ષદેવ

d)

ચાંદ્રાયણ દેવ

4.

દીક્ષા અંગીકરણ કાર્ય પછી કયું જ્ઞાન પદ પામી મળે છે ?

a)

મતિ જ્ઞાન

b)

અવધી જ્ઞાન

c)

આત્મજ્ઞાન

d)

મન:પર્યાય જ્ઞાન

5.

શ્રી સીમંધર સ્વામી પ્રભુના કલ્યાણ યજ્ઞના નિમિત્તો કેટલા ગણધરો હોય છે ?

a)

64

b)

74

c)

108

d)

18

6.

મહાવિદેહ ક્ષેત્ર ભારતથી કેટલા kmના અંતરે આવલું છે ?

a)

19,31,40,000

b)

19,34,40,000

c)

18,31,40,000

d)

19,31,80,000

7.

કેટલા ઐરાવત ક્ષેત્રો હોય છે ?

a)

15

b)

25

c)

1

d)

5

8.

મંદિરો કેવા હોવા જોઈએ ?

a)

જ્ઞાતિ-જાતિથી મુક્ત

b)

અભેદ

c)

વાળા-સંપ્રદાયથી મુક્ત

d)

ધર્મી

9.

કોને દાદાની માંદગીના સમયે સેવા કરવાનો મોકો મળેલો ?

a)

હીરાબા

b)

પૂજ્યશ્રી

c)

નીરુમા

d)

નટુકાકા

10.

અરિહંત એટલે શું ?

a)

જે સિદ્ધ થયેલા ના હોય અને અહિ આગળ દેહધારી , કેવળજ્ઞાની હોય

b)

જે સિદ્ધ થયેલા હોય

c)

જે જીવતા જાગતા હોય

d)

જે ભરત ક્ષેત્ર મા વિચારતા હોય

11.

જે સિદ્ધ થઇ ગયા હોય તેને શું બોલાય ?

a)

નમો અરિહંતાણં

b)

નમો વિતારગાય

c)

નમો સિદ્ધાણં

d)

નમો લોયે સવ્વસાહુણં

12.

કેટલા પ્રકારના તીર્થંકરો છે ?

a)

5

b)

4

c)

1

d)

3