wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

Bhede Shakshi Anant Na

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ભાઇલાલ કાકા એ ઘર છોડવાનો ઠરાવ કેમ કર્યો?

a)

સંતો જમવા વગર ગયા એટલે.

b)

સંતો નઈ આવ્યા એટલે

c)

સંતો જામી ને ગયા એટલે

d)

None of the above.

2.

રામચરીત માનસ મંદિર નો સ્લેબ પડ્યો ત્યારે એના નીચે કોણ આવી ગયા?

a)

Kuvarjibapa

b)

vaju bhai

c)

Kuvarjibapa

and

vaju bhai

d)

Mahesh bhai

3.

વજુ ભાઈ ની ઉપર જે સ્લેબ પડ્યો તે ક્યાં મંદિર નો હતો?

a)

રામચરિતમાનસ,

રતનપૂર

b)

રામચરિતમાનસ,

સોખડા

c)

રામચરિતમાનસ,

વાંસના

d)

રામચરિતમાનસ,

મીરપુર

4.

નટુભાઈ, ચુનીભાઈ, શંકરભાઇ અને ઠાકોરભાઈ કયાં સામૈયા માં હરિધામ આવ્યા?

a)

ગુરુપૂર્ણિમા

b)

એકાદશી

c)

શરદપૂનમ

d)

ALL

5.

ભાઇલાલ કાકા એ હરિધામ ના મુખ્ય ઘ્વાર એ ઉતરી ને સુ દર્શન કર્યું?

a)

સ્વામીજી નું

b)

સ્કુટર અદ્રશ્ય થઇ ગયું.

c)

સ્કુટર એમને ઉતરી જતું રહ્યું.

d)

None of the above.

6.

સ્વામીજી એ ભાઇલાલ કાકા ને એમની મૂર્તિ માં શેનું દર્શન કરાવ્યું?

a)

સૂતાં હોય એવા દર્શન કરાવ્યા.

b)

વાગ્યું હોય એવા દર્શન કરાવ્યા.

c)

જમણા પગે પાટો બાંધ્યા નું.

d)

ડાબા પગે પાટો બાંધ્યા નું.

7.

નીચેના માંથી ક્યાં વિચાર પરથી આપણને ભાઇલાલ કાકા ની અનોખી જાગ્રત્ત્તા નું દર્શન થાય છે?

a)

હે સ્વામીજી મને શિરો મળી જાય એજ પ્રાથના.

b)

મને શિરો નઈ માંડ્યો એ સ્વામીજી ની જ મરજી હશે.

c)

B and D

Both.

d)

હે સ્વામીજી આ જે જમવા નું મળે છે તે પ્રસાદ મનાય એવી કૃપા કરશોજી.

8.

ભાઇલાલ કાકા એ ઘર છોડતા પેહલા કોને મળી આવવા નું નક્કી કર્યું?

a)

Natu bhai

b)

Mahesh bhai

c)

Vaju bhai

d)

Kuvarji bapa

9.

ગોવર્ધન ભાઈ ના પિતાજી ને શાનો રોગ હતો?

a)

ટાઈફોઈડ

b)

કેન્સર

c)

ડાયાબિટીસ

d)

કોવીડ

10.

તમે કોને તેમનો સ્વાધ્યાય share કરવાનો chance આપશો?

a)

Krunal bhai

b)

Parth bhai Jani

c)

Hetarth bhai

d)

Punjesh Bhai