NEW
Font size
S
M
L
XL
WorksheetsGanesh chaturthi
Total questions: 9
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ગણેશજીના માતા-પિતાનુ નામ શુ હતું ?
a)
શિવ-પાર્વતી
b)
દશરથ - કૈકેયી
c)
અંજની-મારૂતિ
d)
મંદોદરી - રાવણ
2.
ગણપતિનુ મસ્તક ક્યા પ્રાણીનું છે.
a)
બકરી
b)
ગાય
c)
હાથી
d)
એક પણ નહિ
3.
ગણેશજીનુ વાહન ક્યુ છે ?
a)
ગાય
b)
વાઘ
c)
સિહ
d)
ઉદર
4.
ગણેશજીના પત્નિનુ નામ
a)
રીધ્ધી- સીદ્ધી
b)
સીતા
c)
રાધાજી
d)
સુભદ્રા
5.
ગણેશજીના પુત્રનુ નામ
a)
શુભ-લાભ
b)
લવ-કુશ
c)
રામ-લક્ષમણ
d)
એક પણ નહિ
6.
ગણેશજીના ભાઈનુ નામ
a)
ભરત
b)
અર્જુન
c)
કાર્તિકેય
d)
હનુમાન
7.
ગણેશ ચર્તુથી એ ...... માસમાં આવે છે.
a)
કારતક
b)
ભાદરવો
c)
શ્રાવણ
d)
આસો
8.
ગણેશજીનુ મસ્તક કોણે કાપ્યું હતું
a)
પરશુરામ
b)
શંકરજી
c)
રામ
d)
કાર્તિકેય
9.
ગણેશ ચતુર્થની ઉજવણી ક્યા રાજ્યમાં સૌથી વધુ થાય છે.
a)
ગુજરાત
b)
રાજસ્થાન
c)
મહારાષ્ટ્ર
d)
ઉત્તર પ્રદેશ
Reset
