Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

ગઢડા પ્રથમ - ૬૨, સત્ય, શૌચાદિક ગુણ આવ્યાનું

Total questions: 14

Worksheet time: 11mins

Name
Class
Date
1.

સત્ય , શૌચાદિક ------------- કલ્યાણકારી ગુણ તે ભગવાનના સ્વરૂપને વિને નિરંતર રહે છે

a)

ત્રીશ

b)

ચોસઠ

c)

ઓગણચાળીસ

d)

અનંત

2.

ભગવાનના સ્વરૂપનો યથાર્થ ------------- તો એ કલ્યાણકારી ગુણ ભગવાનના છે સંતમાં આવે છે

a)

મહિમા સમજાય

b)

નિશ્ચય થાય

c)

ઓળખાણ

d)

સબંધ

3.

પ્રત્યક્ષ ભગવાનનો નિશ્ચય કર્યો છે તે ગમે તેવા ટરેટરેના શાસ્ત્ર સાંભળે ને ગમે તેવા -------------- ની વાત સાંભળે

a)

નિરાકારવાદી

b)

નાસ્તિક

c)

વેદાંતી

d)

મતવાદી

4.

અને ગમે તેવા પોતાનું ------------ કૃતર્ક કરે પણ કોઈ રીતે ભગવાનના સ્વરૂપમાં ડગમગાટ થાય નહિ

a)

મન

b)

ચિત્ત

c)

અંતઃ કરણ 

d)

અંતર મન

5.

નિશ્ચય તો હોય તો ય પણ રૂડા ગુણ તો આવતા નથી ને માન ને ----------- તો દિવસે દિવસે વધતા જાય છે

a)

ક્રોધ

b)

વાસના

c)

કામ

d)

ઈર્ષ્યા

6.

ભગવાન પાસે એક અમૃત લાવીએ અને ----------- વછનાગ લાવીએ ને દૂધપાક ને સાકાર લાવીએ

a)

કાળોતરો

b)

તીખો

c)

શિંગડિયો

d)

આસુરી

7.

જે જીવ આસુરી અને અતિ કુપાત્ર હોય ને તે ભગવાનને સમીપે આવે તોય પણ પોતાના ------------- ને મૂકે નહિ

a)

કપટ

b)

સ્વભાવ

c)

માન

d)

આસુરી ભાવ

8.

પછી એ કોઈક ---------------- હરિભક્તનો દ્રોહ કરે તેણે કરીને એનું ભૂંડું થાય

a)

પ્રભુના

b)

ગરીબ

c)

એકાંતિક

d)

સત્સંગી

9.

ભગવાન સર્વમાં --------------- રૂપે કરીને રહ્યા છે , તે પોતાની ઈચ્છા આવે ત્યાં તેટલી સામર્થી જણાવે છે

a)

તારતમ્ય

b)

ન્યૂનાધિક

c)

અંતર્યામી

d)

નિયંતા

10.

ભક્તને --------------- કરીને ભગવાનનું અપમાન થાય છે

a)

દ્રોહે

b)

અપમાને

c)

દુઃખવવે

d)

ખીજવવે

11.

જેમ હિરણ્યકશિયુ હતો તેણે ------------ પોતાને વશ કરી હતી

a)

સમગ્ર પૃથ્વી

b)

ત્રિલોકી

c)

સર્વે પ્રજા

d)

ત્રિલોકીની રાજ્ય સમૃદ્ધિ

12.

અને જો અહંકારને વશ થઈને જેને તેણે દુઃખવતો ફરે તો --------- એવા જે ભગવાન તે અંતર્યામીરૂપે સર્વમાં વ્યાપક છે તે ખમી શકે નહિ

a)

ભક્તવત્સલ

b)

ધ્યાના સાગર

c)

ગર્વગંજન

d)

ભકતરક્ષક

13.

તે માટે તે ભગવાનથી ડરીને જે સાધુ હોય તેને લેશમાત્ર ----------- રાખવું નહિ

a)

માન

b)

અભિમાન

c)

કપટ

d)

ગરીબપણું

14.

એક કીડી જેવા જીવને પણ દુઃખવવો નહિ એજ ----------- સાધુનો ધર્મ છે

a)

એકાંતિક

b)

ભગવદીય

c)

નિર્માની

d)

સમર્થ