Worksheetsગુજરાતી સાહિત્ય ભાગ 2-નૌસિલ પટેલ
Total questions: 10
Worksheet time: 5mins
આધુનિક કવિતાના જ્યોતિર્ધર તરીકે કોણ જાણીતું છે
પન્નાલાલ પટેલ
બ.ક.ઠાકોર
સુરેશ દલાલ
રમેશ પારેખ
ગુજરાત ની રાષ્ટ્રીય અસ્મિતા ના અવતાર તરીકે ક.માં.મુનશી એ કોને ઓળખાવ્યા છે
બ.ક.ઠાકોર
બોટાદકર
કવિ ભાલણ
એક પણ નહિ
નીચેના માંથી કોને ગૃહ ગાયકના કવિ કહે છે
બોટાદકર
મરીઝ
મકરંદ દવે
મણિલાલ દ્વિવેદી
વર્ષાની એક સુંદર સાંજ કૃતિ ક્યાં સાહિત્યકાર ની છે
રા.વી.પાઠક
બ.ક.ઠાકોર
હેમચંદ્રાચાર્ય
પ્રેમાનંદ
નદીને લોકમાતા કહેનાર કવિ કોણ છે
બાળ કૃષ્ણ કાલેલકર
ઉમાશંકર જોશી
ઝવેરચંદ મેઘાણી
અન્ય
ગુજરાતી ગઝલના ગાલિબ તરીકે ......કવિ જાણીતા છે
કવિ મરીઝ
કવિ અમૃત ઘાયલ
અનિલ ચાવડા
અન્ય
હેમચંદ્રાચાર્ય નો જન્મ .....થયો હતો
પાલનપુર
ધોલેરા
ધંધુકા
ચોટીલા
અગ્નિકુંડ માં ઉગેલું ગુલાબ પુસ્તક ના લેખક જણાવો
વિદ્યાગૌરી નીલકંઠ
નરસિંહરાવ દિવેટિયા
નારાયણ દેસાઈ
દયારામ
હું માનવી માનવ થાઉં તો ઘણું આ પંક્તિ કયા કવિ ની છે
કવિ સુંદરમ
કવિ નર્મદ
કવિ કલાપી
કવિ કાંત
હું કલમને ખોળે છું આ વિધાન કયા કવિ નું છે
કવિ નર્મદ
કવિ ભાલણ
ઉશનશ
અન્ય
