WorksheetsGujarati
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
દસે દિશાએ ગુજરાતનું કોણ રક્ષણ કરે છે?
a)
સોમનાથ
b)
દેવો
2.
ગુજરાતનાં નરનારી કેવાં છે?
a)
ન્યાયી
b)
ન્યારાં
3.
દુષ્કાળની ભયાનક ક્ષણોમાં કોણ ધબકે છે?
a)
કૃષ્ણ
b)
માણસ
4.
વેદકાળથી શાની ધારા વહે છે?
a)
જ્ઞાનભક્તિની
b)
ભાવભક્તિ
5.
ગુજરાતના લોકો કમ્પ્યૂટરમાં શું નિહાળે છે?
a)
કૃષ્ણને
b)
અંબેમાને
c)
બંન્ને
6.
અભિનંદન (શબ્દાર્થ)
a)
ધન્યવાદ
b)
પ્રણામ
7.
દારૂણ (શબ્દાર્થ)
a)
ખતરનાક
b)
ભયાનક
c)
બંન્ને
8.
સરળ નું વિરોધી
a)
સહેલું
b)
કઠિન
9.
ધરા નું વિરોધી શબ્દ
a)
ધરતી
b)
ગગન
10.
ધરતીકંપમાં ઊભો રહ્યો તું સાવ અડીખમ ______
a)
માણસ
b)
યુવક
100 %
