Font size
S
M
L
XL
Worksheetscosmology class 1
Total questions: 10
Worksheet time: 6mins
Name
Class
Date
1.
ચૌદ રાજલોક માં આપણે નીચેથી કયા નંબરના રાજલોક માં રહીએ છીએ ? સંખ્યામાં જવાબ આપો
(a)
2.
ભરત ક્ષેત્ર કયાં આવેલું છે
a)
મહાવિદેહ ક્ષેત્રમાં
b)
જંબુદ્વીપમાં
c)
ધાતકી ખંડમાં
d)
અધો લોકમાં
3.
મહાવિદેહ ક્ષેત્રમાં છ આરા હોય છે
a)
હા
b)
ના
4.
મેરુ પર્વત કેટલા છે
a)
1
b)
3
c)
5
d)
10
5.
જંબુદ્વીપ કેટલા યોજનાનો છે
a)
1 લાખ યોજન
b)
10 લાખ યોજન
c)
45 લાખ યોજન
d)
7 લાખ યોજન
6.
અઢીદ્વીપ માં કેટલા સમુદ્ર છે ? સંખ્યામાં જવાબ આપો.
(a)
7.
ભરતક્ષેત્રમાં શાશ્વત નદી કેટલી છે
a)
2
b)
3
c)
4
d)
14000
8.
જંબુદ્વીપ માં કેટલા ભગવાન અત્યારે વિચરે છે ?
a)
20
b)
12
c)
24
d)
4
9.
આપણું આજનું વિશ્વ ક્યાં આવેલું છે ?
a)
ઉર્ધ્વ લોકમાં
b)
ઉત્તર કુરુમાં
c)
ભરત ક્ષેત્રમાં
d)
ઐરાવત ક્ષેત્રમાં
10.
ચૌદ રાજલોક માં કુલ કેટલા લોક છે ? સંખ્યામાં જવાબ આપો.
(a)
Reset
