WorksheetsSakalarhat.....
Total questions: 10
Worksheet time: 6mins
Name
Class
Date
1.
આ સ્તોત્રમાં કેટલી ગાથા વડે વીર પ્રભુની સ્તવના કરવામાં આવેલી છે ?
(a)
2.
ચાર પ્રકારના અરિહંત માં કયા અરિહંત નથી
a)
નામ
b)
આકૃતિ
c)
સ્મરણ
d)
ભાવ
3.
મહા મોહરૂપી નિદ્રા માંથી જગાડનારા કયા ભગવાન છે
a)
આદિનાથ
b)
મહાવીર સ્વામી
c)
મુનિસુવ્રત સ્વામી
d)
શાંતિનાથ
4.
અંદરના શત્રુઓને નાશ કરવા માટે ક્રોધથી લાલચોળ બનેલા ભગવાન કયા ?
a)
પદ્મપ્રભ સ્વામી
b)
સુપાર્શ્વનાથ
c)
શાંતિનાથ
d)
મહાવીર સ્વામી
5.
આદિનાથ ભગવાન કઈ કઈ બાબતમાં પ્રથમ નથી
a)
પૃથ્વીના નાથ
b)
સાધુ
c)
મોક્ષ ગામી
d)
કેવલી
6.
ધર્મનાથ પ્રભુ કેટલા પ્રકારે ધર્મના ઉપદેશક કહ્યા છે ?
(a)
7.
નેમિનાથ પ્રભુ કયા વંશમાં ચંદ્ર સમાન કહ્યા છે ?
a)
હરિવંશ માં
b)
ઇક્ષ્વાકુ વંશ માં
c)
યદુવંશ માં
d)
ક્ષત્રિય
8.
ઉપકારી અને અપકારી ઉપર સરખી મનોવૃત્તિ વાળા કયા ભગવાન ?
a)
નેમિનાથ
b)
પાર્શ્વનાથ
c)
મહાવીર
d)
આદિનાથ
9.
અરનાથ ભગવાનની કયા નંબર ની ગાથા છે ?
(a)
10.
કેટલી ગાથા વડે વીર પ્રભુની સ્તવના કરવામાં આવી છે ?
(a)
100 %
