Font size
S
M
L
XL
Worksheetssakal tirth
Total questions: 10
Worksheet time: 8mins
Name
Class
Date
1.
સકલ તીર્થ સૂત્રની રચના કોણે કરી ?
a)
હેમચંદ્રાચાર્ય
b)
સમય સુંદરજી
c)
જીત વિજયજી
d)
જીવ વિજયજી
2.
૭ મા દેવલોકમાં કેટલા દેરાસર છે ?
a)
10,000
b)
400
c)
40,000
d)
50,000
3.
પાટણ એટલે શું ?
a)
નગર
b)
શહેર
c)
જિલ્લો
d)
તાલુકો
4.
અણગાર એટલે.........
a)
છૂટ
b)
સાધુ
c)
ભગવાન
d)
જીવન
5.
અષ્ટાપદ પર્વત પર કેટલા ભગવાન છે ?
(a)
6.
દેવલોકમાં કેટલી સભા હોય ?
a)
15
b)
5
c)
24
d)
12
7.
શાશ્વત દેરાસરના ગભારામાં કેટલા પ્રતિમાજી હોય ?
a)
124
b)
180
c)
127
d)
108
8.
વારીષેણ સ્વામીનું લંછન કયું ?
a)
વૃષભ
b)
સિંહ
c)
ચંદ્ર
d)
સૂર્ય
9.
આ સૂત્રને કેટલી ગાથા છે
(a)
10.
દેવલોકમાં શાશ્વત દેરાસર કેટલા લાંબા હોય ?
a)
500 ધનુષ્ય
b)
100 યોજન
c)
100 ધનુષ્ય
d)
500 યોજન
Reset
