Worksheets14 gunasthanak
Total questions: 15
Worksheet time: 8mins
સત્તામાં નવમાં ગુણસ્થાનક ના કેટલા ભાગ છે
5
6
9
10
કયા ગુણસ્થાનક થી જીવ નરકમાં ન જાય ?
4
1
3
અનંત સુખ કયા કર્મના ફળ થી ઢંકાય છે ?
જ્ઞાનાવરણીય
વેદનીય
મોહનીય
અંતરાય
આમાંથી કઈ પ્રકૃતિ પ્રત્યેકત્રિક માં નથી ?
પ્રત્યેક
સાધારણ
સ્થિર
શુભ
અનિવૃત્તિ ગુણસ્થાનક નો ક્રમ ( number) કયો ?
(a)
નીચે આપેલી પ્રકૃતિમાંથી કઈ પ્રકૃતિ અન્ય કરતા અલગ છે ?
અનંતાનુબંધી
હાસ્ય
પુરુષ વેદ
સમ્યક્ત્વ
આતપ
આહારક દ્વિક નો ઉદય કયા ગુણસ્થાને થાય ?
5
6
8
13
ઉદયમાં 14માં ગુણસ્થાનકે કેટલી પ્રકૃતિ હોય ?
(a)
શું તીર્થંકર નામ કર્મનો જઘન્યબંધ અને ઉત્કૃષ્ટબંધ એ પ્રમાણે બંધ હોય ?
ના
હા
કયુ કર્મ ઉત્કૃષ્ટ બંધમાં સૌથી ઓછું હોઈ શકે ?
જ્ઞાનાવરણીય
વેદનીય
અંતરાય
આયુષ્ય
કુલ કર્મમાં પાપ પ્રકૃતિ કેટલી ?
70
42
52
82
જીવદર સામાન્યપણે કેટલા કર્મનો બંધ કરે
6
7
8
4
આમાંથી કયું ઓપ્શન ખોટું છે ?
જીવવિપાકી
ભવ વિપાકી
ક્ષેત્ર વિપાકી
પુદ્ગલ વિપાકી
શરીર વિપાકી
બંધાઈ ગયા પછી કર્મમાં પરિવર્તન આવી શકે તેને શું કહેવાય ?
પરાવર્તનમાન
અપરાવર્તનમાન
સત્તામાં ઓઘે કેટલી પ્રકૃતિ હોય ?
120
122
148
117
