NEW
Font size
WorksheetsBSS Sabha Quiz
Total questions: 10
Worksheet time: 5mins
સર્વ __ સર્વ __ તથા સર્વ પુરુષો સદાય સત્સંગ, બ્રહ્મવિદ્યા અને મોક્ષના અધિકારી છે. વર્ણના આધારે ક્યારેય ન્યૂનાધિકભાવ ન કરવો. સર્વ __ પોતાના વર્ણનું માન ત્યજીને પરસ્પર સેવા કરવી. જાતિએ કરીને કોઈ મહાન નથી અને કોઈ ન્યૂન પણ નથી. તેથી નાત-જાતને લઈને __ ન કરવો ને સુખે સત્સંગ કરવો. (14-16)
(a) વર્ણના, જનોએ, સ્ત્રીઓ, ક્લેશ.
(b) સ્ત્રીઓ, વર્ણના, જનોએ, ક્લેશ.
(c) જનોએ, વર્ણના, સ્ત્રીઓ, ક્લેશ.
(d) વર્ણના, સ્ત્રીઓ, જનોએ, ક્લેશ.
આશ્રયદીક્ષા મંત્ર આ પ્રમાણે છે -
ધન્યોસ્મિ પૂર્ણકામોસ્મિ નિષ્પાપો નિર્ભયઃ સુખી।
અક્ષરગુરુયોગેન સ્વામિનારાયણાશ્રયાત્॥(19)
(a) ખરું
(b) ખોટું
__ ગુરુ વિના પરમાત્માનો ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય ન થઈ શકે તથા પોતાના આત્માને વિષે __ પણ પ્રાપ્ત ન થઈ શકે. (23)
(a) અક્ષરબ્રહ્મ, ભક્તિ.
(b) બ્રહ્મસ્વરૂપ, બ્રહ્મભાવ.
(c) બ્રહ્મસ્વરૂપ, ભક્તિ.
(d) અક્ષરબ્રહ્મ, બ્રહ્મભાવ.
બ્રહ્મસ્વરૂપ ગુરુ વિના યથાર્થ ભક્તિ પણ ન થઈ શકે, પરમ શાંતિ પ્રાપ્તિ ન થાય અને ત્રિવિધ તાપનો નાશ પણ ન થાય. (24)
(a) ખરું
(b) ખોટું
પરાકાષ્ઠા એટલે કે વાર્તામાં આવતી મુખ્ય વાતનું વર્ણન કરી ___ ઊભું કરવું.
(a) સસ્પેન્સ
(b) ગીત
સારી શરૂઆત એ અડધી સફળતા છે.
(a) ખરું
(b) ખોટું
ટાઈટલ સાંભળતા જ આખી વાર્તા નજર સમક્ષ આવે તેવું ટાઈટલ હાવું જાઈએ.
(a) ખરું
(b) ખોટું
અભિનય એટલે કે મુખ્ય નાયકને કે અન્ય પાત્રના ડ્રેસ પહેરીને અભિનય કરી વાર્તા કહેવી.
(a) ખરું
(b) ખોટું
વાર્તાનું મહત્વ :-
(a) હળવાશથી મોટા બોધ આપી શકાય.
(b) વાર્તાનું ટાઈટલ કહેવું
જેને વાર્તા સારી રીતે કરતા આવળે તેને કથા - પ્રવચન પણ સારી રીતે કરતા આવળે.
(a) ખરું
(b) ખોટું
