Worksheetsમોડયુલ -૧૧
Total questions: 10
Worksheet time: 6mins
બાળક નબળું છે, કે નહીં તે કઈ સ્થિતિના આધારે જાણી શકાય છે?
બાળકનો જન્મ સમયનો વજન ૨.૦ કિ.ગ્રા. કરતાં ઓછો હોય ત્યારે.
બાળકનો જન્મ સગર્ભાવસ્થાના ૮ ૧/૨ (સાડા આઠ) મહિના પહેલા થઈ ગયો હોય ત્યારે
બાળક વારંવાર રડતું હોય ત્યારે
એ અને બી બંને
નબળા નવજાત શિશુ અને બીમાર નવજાત શિશુની કઈ રીતે સંભાળ લઈ શકાય છે?
નબળા નવજાત શિશુને સંસ્થાકીય સારવાર આપી શકાય છે. તેમજ બીમાર નવજાત શિશુની ઘરે ખાસ કાળજી લઈ શકાય છે
નબળા નવજાત શિશુની ઘરે ખાસ કાળજી લઈ શકાય છે. જ્યારે બીમાર નવજાત શિશુને સંસ્થાકીય સારવાર આપી શકાય છે.
એ અને બી બંને
એકપણ નહીં
કોઈપણ નબળું નવજાત બાળક આપણાથી રહી ના જાય તેના માટે આપણે શું કરી શકીએ?
સગર્ભાની તપાસ કરી વહેલી તકે એલએમપીની નોંધણી કરો
પરિપક્વતાની તારીખની ગણતરી કરી માતા અને પરિવારને DOMની સાથે પ્રસૂતિની સંભવિત તારીખની પણ જાણ કરો
બાળકના જન્મ બાદ ૨૪ કલાકની અંદર ગૃહ મુલાકાત કરો તેમજ બાળકનું વજન કરો.
ઉપરના બધાજ
મોડ્યુલ ૧૧ નું વિષયવસ્તુ જણાવો.
નબળા અને બીમાર નવજાત શિશુની ઓળખ અને સાર-સંભાળ
બીમાર નવજાત શિશુની સંભાળ કેટલા બીમાર બાળકો આપણાથી છૂટી જાય છે?
નબળા નવજાત શિશુની સંભાળ કેટલા નબળા બાળકો આપણાથી છૂટી જાય છે?
નબળા નવજાત શિશુમાં સ્તનપાન અંગે મૂલ્યાંકન
ગૃહ મુલાકાત દરમિયાન 'નબળા' કે જે માતાનું દૂધ ચૂસવા તેમજ ગળવામાં અસમર્થ હોય તેવા બાળકોની ઓળખ કયા રજીસ્ટરમાં કરવાની હોય છે?
રજીસ્ટર ૧૦ માં
રજીસ્ટર ૧ માં
રજીસ્ટર ૮ માં
રજીસ્ટર ૫ માં
નબળા બાળકની ઓળખ થયા બાદ આપણે કઈરીતે તેની પૂરતી સંભાળ લઈ શકીએ?
બાળકને હુંફાળું રાખીને તેમજ સ્વછતાંપર ખૂબ ધ્યાન આપીને
બાળકને વારંવાર સ્તનપાન કરવીને
એ અને બી બંને
ફક્ત બી
આઇએલએનું આખું નામ શું છે?
ઇન્ટ્રીગ્રેટેડ લર્નિંગ એપ્રોચ
ઇન્ટરકોન્સેપ્ટ લર્નિંગ એબ્રોડ
ઇંક્રિમેન્ટલ લર્નિંગ એપ્રોચ
ઇન્ટિમેશન લર્નિંગ એપ્રોચ
નબળા બાળકના મૃત્યુના કિસ્સામાં કયા રજીસ્ટરમાં નોંધ કરવાની હોય છે?
રજીસ્ટર ૮ માં
રજીસ્ટર ૧૦ માં
રજીસ્ટર ૧ માં
રજીસ્ટર ૫ માં
નવજાત શિશુ કોને કહેવાય?
૧ મહિના સુધીના બાળકને
૨૪ દિવસ સુધીના બાળકને
૨૮ દિવસ સુધીના બાળકને
૧ મહિના અને ૨૦ દિવસ સુધીના બાળકને
એલ.એમ.પી/ઇ.ડી.ડી/ડી.ઑ.એમ સાથે સગર્ભાવસ્થાની નોધ કયા રજીસ્ટરમાં કરવામાં આવે છે?
રજીસ્ટર ૫ માં
રજીસ્ટર ૮ માં
રજીસ્ટર ૧૦ માં
રજીસ્ટર ૨ માં
