Worksheetsસાચી વિદ્યા
Total questions: 11
Worksheet time: 9mins
આશ્રમમાં ભણવાની સાથે શિષ્યોએ બીજું શું કરવાનું રહેતું?
ગુરુજી જે કહે તે કરતાં
કંઈ ન કરતાં
આરામ કરતાં
આશ્રમમાં શિષ્યો શામાંથી આસન બનાવતા ?
દાભ
કાપડ
શણ
વારુણિને શાનો કંટાળો આવતો હતો ?
ભણવાનો
કામ કરવાનો
બંને માંથી એક પણ નહીં
વારુણિનું કામ કેવું રહેતું?
ચોખ્ખું
પૂરું
અધૂરું અને અવ્યવસ્થિત
દાભ કાપવામાં કાળજી ન રાખવામાં આવે તો શું થાય ?
ગુરુજી ઠપકો આપે
ગુરુજી સજા કરે
આંગળીઓમાં ચીરા પડે
વારુણિ કયા મુનિના આશ્રમમાં અભ્યાસ કરતો હતો ?
વિશ્વામિત્ર
દુર્વાસા મુનિ
દ્રોણાચાર્ય
વારુણિ ભણવામાં કેવો હતો ?
ખૂબ જ નબળો
ઠીક – ઠીક
ખૂબ જ હોશિયાર
વારુણિ કામ કરતી વખતે શાના વિચારો કરતો?
ભણવાના
ફરવાના
રમવાના
અહીં આપેલો વિડિયો ધ્યાનથી સાંભળો અને સાચો જવાબ શોધો.
આ વિડિયો દ્વારા શું જાણવા મળે છે ?
કામ કરતાં કરતાં શીખવા મળે છે.
વધુ કામ કરવું જોઈએ નહીં
આપેલા બંને જવાબ
પાઠના આધારે જોડકાં જોડો.
વારુણિ
હોશિયાર
વિશ્વામિત્ર
જ્ઞાની
વૃક્ષ
ઘટાદાર
આશ્રમ
વિવિધ શાસ્ત્રોનું અધ્યયન
સાચી વિદ્યા પાઠમાંથી શો બોધ મળે છે ?
