Worksheetsમાઈકલ ફેરાડે
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
માઈકલ ફેરાડેનો જન્મ ક્યાં થયો હતો?માઈકલ ફેરાડેનો જન્મ ક્યાં થયો હતો?
a)
લંડન
b)
ભારત
c)
દુબઈ
d)
કેનેડા
2.
માઈકલ ફેરાડેના પિતા શું કામ કરે છે?
a)
સુવર્ણ
b)
લુહાર
c)
સુથાર
d)
વેપારી
3.
ફેરાડે કેવા પ્રકારનું બાળક હતું
a)
ખરાબ
b)
સારું
c)
પરિશ્રમી
d)
પાગલ
4.
ફેરાડે શું કામ કરે છે?
a)
પુસ્તકોનો સારી રીતે બાંધવાનું કાર્ય
b)
ટિટિનું કાર્ય
c)
ડ્રાઇવરનું કામ
d)
શિક્ષણ કાર્ય
5.
ફેરાડેનો જન્મ __________ પરિવારમાં થયો હતો.
a)
અમીર
b)
ગરીબ
c)
સુખી
d)
ઉદાસી
6.
ફેરાડે કોને મદદ કરી?
a)
શેરી કૂતરો
b)
તેની માતા
c)
તેના પિતા
d)
તેના પડોશીઓ
7.
માઈકલ ફેરાડે શું શોધ્યું?
a)
ગ્રેવીટી
b)
અપ્પલ કંપની
c)
કપડા
d)
વીજળીના ચુંબક
8.
આ તસવીરમાં કોણ છે?
a)
માઈકલ જાકસીન
b)
માઈકલ ફેરાડે
c)
આલ્બર્ટ આઈન્સ્ટાઈન
d)
ઇસાક ન્યુટોન
100 %
