NEW
Font size
Worksheetsગુજરાતી સાહિત્ય કૃતિઓ અને સાહિત્ય સંસ્થાઓ
Total questions: 13
Worksheet time: 7mins
ગુજરાત સાહિત્ય સભાની સ્થાપના કોણે કરી હતી
કનૈયાલાલ મુનશી
રણજિતરામ મહેતા
નર્મદ
કરસનદાસ માણેક
રણજિતરામ સુવર્ણ ચંદ્રક પુરસ્કાર ક્યારથી આપવામાં આવે છે?
ઈ.સ.1928
ઈ.સ 1929
ઈ.સ 1930
ઈ.સ 1931
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી પછીથી કયા નામે ઓળખાવા લાગી?
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત વિદ્યા સભા
ગુજરાત સાહિત્ય પરિષદ
બુદ્ધિપ્રકાશ પખવાડિક સામયિક કઈ સાહિત્ય સંસ્થા બહાર પાડે છે
ગુજરાત સાહિત્ય સભા
ગુજરાત સાહિત્ય અકાદમી
ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાસભા
ગુજરાત સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે
બુદ્ધિપ્રકાશ
શબ્દસૃષ્ટિ
પરબ
પ્રકાશ
ગુજરાત સાહિત્ય પરિષદ ની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી
ઈ. સ. 1848
ઈ. સ. 1904
ઈ. સ. 1982
ઈ. સ. 1905
નીચેનામાંથી કઈ સાહિત્ય સંસ્થા સૌથી જૂની છે
ફાર્બસ ગુજરાતી સભા
ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત સાહિત્ય અકાદમી
સિદ્ધહેમ શબ્દાનુશાસન ગ્રંથ કોણે લખ્યો હતો
સિદ્ધરાજ જયસિંહ
હેમચંદ્રાચાર્ય
બુદ્ધિપ્રકાશ
ઝવેરચંદ મેઘાણી
અબ્બાસ વાસી નું ઉપનામ જણાવો
અબ્બાસ
મકરંદ
મરીઝ
બેફામ
નર્મદ સાહિત્ય સભા ની સ્થાપના ક્યાં થઈ હતી
અમદાવાદ
સુરત
વડોદરા
મુંબઈ
નર્મદ સુવર્ણચંદ્રક કયા વર્ષથી આપવામાં આવે છે
ઈ. સ. 1912
ઈ. સ. 1923
ઈ. સ. 1939
ઈ. સ. 1940
ફાબૅસ ગુજરાતી સભા ની સ્થાપના ક્યારે કરવામાં આવી?
ઈ.સ. 1844
ઈ.સ. 1904
ઇ.સ. 1923
ઇ.સ. 1865
પ્રેમાનંદ સાહિત્ય સભા ક્યાં આવેલી છે
ગાંધીનગર
વડોદરા
સુરત
અમદાવાદ
