wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

કવિ નર્મદ

Total questions: 11

Worksheet time: 6mins

Name
Class
Date
1.

જય જય ગરવી ગુજરાત આ પંક્તિ ક્યાં કવિ ની છે

a)

ભાલણ

b)

નર્મદ

c)

નરસિંહ મહેતા

d)

પન્નાલાલ પટેલ

2.

કવિ નર્મદ નું પૂરું નામ જણાવો

a)

નર્મદાશંકર લાભશંકર દવે

b)

નર્મદાશંકર લાભશંકર મહેતા

c)

નર્મદાશ્વેર લાભશંકર દવે

d)

અન્ય

3.

કવિ નર્મદ નો જન્મ કયાં થયો હતો

a)

વડોદરા

b)

સુરત

c)

અમરેલી

d)

બારડોલી

4.

વિશ્વ ગુજરાતી ભાષા દિવસ ક્યાં કવિ ના જન્મ દિવસ ના રોજ ઉજવાય છે

a)

નર્મદ

b)

ઉમાશંકર જોશી

c)

1.2 બંને

d)

અન્ય

5.

અર્વાચીનો માં આર્ધ ઉપનામ ક્યાં કવિ નું છે

a)

ભાલણ

b)

પ્રેમાનંદ

c)

નર્મદ

d)

અન્ય

6.

ક.માં.મુનશી નો જન્મ કયાં થયો હતો

a)

ભરૂચ

b)

સુરત

c)

નવસારી

d)

રઢું

7.

ક્યાં કવિ નું ઉપનામ દ્વિરેફ છે

a)

રા.વી.પાઠક

b)

ગોવર્ધનરામ ત્રિપાઠી

c)

કવિ કાન્ત

d)

અન્ય

8.

મારી હકીકત આત્મકથા કોની કૃતિ છે

a)

મહાદેવભાઈ દેસાઈ

b)

મણિલાલ

c)

કવિ નર્મદ

d)

એક પણ નહીં

9.

કવિ નર્મદ ની માતાનું નામ જણાવો

a)

લક્ષ્મીબાઈ

b)

નવદુર્ગા

c)

મીનાબાઈ

d)

અન્ય

10.

હિન્દુઓની પડતી કાવ્યને કઈ ઉપાધિ આપવામાં આવી હતી

a)

સુધારાનું બાઇબલ

b)

સુધારા નો સાર

c)

સુધારાની ગીતા

d)

એક પણ નહીં

11.

ગુજરાતી ભાષાનો પ્રથમ આત્મકથા લખવાની શરૂઆત કોને કરી હતી

a)

ગાંધીજી

b)

ઉશનસ

c)

કવિ નર્મદ

d)

અન્ય