NEW
Font size
Worksheetsપોષણ માસ 2021 આંગણવાડી કાર્યકર સાથે ક્વિઝ
Total questions: 10
Worksheet time: 2hrs 40mins
(૧ ) આપણે નબળા નવજાત બાળકને જીવિત રાખવામા કેવી રીતે મદદ કરી શકીએ ?
વધારનું સ્તનપાન આપીને
કાંગારું મધર કેર આપીને
વધારનું સ્તનપાન, ઉષ્મા અને સ્વચ્છતાને સુનિક્ષિત કરીને
બાળકને જીવનરક્ષક એંટીબાયોટિક્સ દવા આપીને
(૨) વિટામિન 'એ ' નું મહત્વ છે ?
નવું લોહી બનાવવામાં મદદ કરે છે
બુદ્ધિ અને યાદશક્તિમાં સુધારો કરે છે
આંખો તંદુરસ્ત રાખવામા મદદ કરે છે
A અને C
(૩) નાના બાળકને ખોરાકની કેટલી વધુ વિવિધતા વાળો ખોરાક આપી શકાય ?
અલગ અલગ આહારજૂથ માથી બનેલ દરેક ભોજન
દર મહિને નવા આહાર જુથ નો ખોરાક આપવો
દરેક ભોજન માં ઓછામાં ઓછા ૪ આહાર જૂથો નો સમાવેશ કરવો
એક વર્ષની ઉમરે વિવિધ ખોરાક આપવાનું શરૂ કરો
(૪) કઈ ઉમરે બાળકને ખોરાકના વિવિધ જૂથોમાથી ખોરાક આપી શકાય ?
બાળક ૬ માહિનાનું થાય એટલે તરત જ
બાળક ૧ વર્ષ નું થાય ત્યારે
બાળક ૧૦ માહિનાનું થાય ત્યારે
ઉપર માથી કોઈ નહીં
(૫) બાળકનું વજન કરતી વખતે શું સાવચેતી રાખવી જોઈએ ?
ખાત્રી કરો કે બાળક હલન-ચલન કરતું નથી
બાળકને ફક્ત ઓછા કપડાં પહેરવા જોઈએ અને મોજા કે જૂતાં પહેરવા જોઈએ નહીં
બાળકનું વજન કરતાં પહેલા ચકાસો કે મશીનનો કાંટો '૦' દર્શાવે છે
ઉપર ના બધા જ
(6) લંબાઇ માપવા માટે ક્યાં સાધન નો ઉપયોગ થાય છે .?
સ્ટેડિયોમીટર
ઇન્ફરન્ટોમીટર
પુખ્ત વ્યક્તિ માટે નો સ્કેલ
ઉપર માથી કોઈ નહીં.
(7) આપણે બાળકોમાં સ્ટંટિંગ (ઉમર ના પ્રમાણ માં ઓછી ઊચાઇ) કેવી રીતે માપીએ ?
ઉમર ના પ્રમાણ માં વજન
ઉમર ના પ્રમાણ માં ઊચાઇ
ઉમર ના પ્રમાણ માં ઊચાઇ અને લંબાઇ
ઉપર માથી કોઈ નહીં.
(8) એક નવ (૯) મહિના નું બાળક સરેરાશ એક દિવસ (૨૪ કલાક) માં કેટલો ખોરાક ખાઈ શકે છે.
૧૦૦ ગ્રામ અથવા એક વાટકી/સ્ટાન્ડર્ડ કદના બાળકો
૨૦૦ ગ્રામ અથવા બે વાટકી/સ્ટાન્ડર્ડ કદના બાળકો
૫૦૦ ગ્રામ અથવા બે વાટકી/સ્ટાન્ડર્ડ કદના બાળકો
ઉપર માથી એક પણ નહીં.
(9) મહિના ના બાળક ને બીમારી દરમ્યાન માતાએ શું ખવડાવવું જોઈએ.?
સ્તનપાન ટાળવું જોઈએ કારણ કે તે પચાવવું મુશ્કેલ છે.
વારંવાર સ્તનપાન કરાવવું જોઈએ.
સ્તનપાન (ફ્રિક્વન્સી) માં ઘટાડો કરવો જોઈએ.
ઉપર માથી એક પણ નહીં.
(10) માતા ના સ્તન માથી બહાર કાઢવામાં આવેલ દૂધ કેટલો સમય રાખી શકાય અને બાળક ને કેટલા સમય સુધી આપી શકાય છે.
6 કલાક
4 કલાક
2 કલાક
8 કલાક
