WorksheetsGK
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
ભારત નું પાટનગર કયું છે?
a)
ગાંધીનગર
b)
દિલ્હી
2.
સૂર્ય કઈ દિશા માં ઉગે છે?
a)
પૂર્વ
b)
દક્ષિણ
3.
ઉત્તર અને પૂર્વ વચ્ચે કયો ખૂણો બને છે?
a)
ઇશાન
b)
વાયવ્ય
4.
ભારત ના રાષ્ટ્રીય પિતા કોને કહેવાય છે?
a)
ગાંધીજી
b)
સરદાર વલ્લભભાઈ
5.
દિવસે આકાશમાં શું દેખાય છે?
a)
તારા
b)
સૂર્ય
6.
પંદર દિવસ નું શું કહેવાય છે?
a)
અઠવાડિયું
b)
પખવાડિયું
7.
મેઘધનુષ્ય ના રંગો કેટલા હોય છે?
a)
સાત
b)
આઠ
8.
એક વર્ષ ના મહિના કેટલા હોય છે?
a)
10
b)
12
9.
દરિયા નું પાણી કેવું લાગે છે?
a)
ખાટું
b)
ખારું
10.
ગુજરાત રાજ્ય નું પાટનગર કયું છે?
a)
અમદાવાદ
b)
ગાંધીનગર
100 %
