wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

GENERAL KNOWLEDGE QUIZ - 1 DATE 7/1/22

Total questions: 13

Worksheet time: 7mins

Name
Class
Date
1.

" રેમડેસીવર " ઇન્જેક્શન અથવા દવા મૂળ રીતે ક્યા વાઇરસ સામે લડવા શોધવામાં આવી છે ?

a)

કોલેરા

b)

કમળો

c)

ગોઈટર

d)

સ્વાઇન ફ્લુ

2.

નીચેના માંથી ક્યા ફળના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં મોખરે છે ?

a)

સફરજન

b)

કેરી

c)

ચીકુ

d)

દાડમ

3.

હાલમાં ઉદભવેલા ચક્રવાત " તૌકતે "નું નામ કોના દ્વારા સૂચિત કરવામાં આવ્યું ?

a)

ભારત

b)

મ્યાનમાર

c)

ભૂતાન

d)

શ્રીલંકા

4.

હાલમાં ચર્ચામાં રહેલા WHO ના વર્તમાન અધ્યક્ષ કોણ છે ?

a)

એડમંડ હાર્વડ

b)

અલ્ડેરો મેરાયો

c)

ટેડરોસ અધનમ

d)

રોનાલ્ડો મેરાયો

5.

હાલમાં રાઈડર કપ ગોલ્ફ ટુર્નામેન્ટ ક્યાં દેશે જીતી ?

a)

બ્રિટેન

b)

બ્રાઝીલ

c)

અમેરિકા

d)

ઓસ્ટ્રેલિયા

6.

PDF નું પૂરું નામ આપો

a)

Public Document File

b)

Personal Document File

c)

Portable Document Folder

d)

Portable Document Format

7.

W.W.W નાં શોધક નું નામ જણાવો ?

a)

બીલ ગેટ્સ

b)

ટીમ બંર્સલી

c)

પીટર

d)

લેરી પેજ

8.

નીમાબેન આચાર્ય ગુજરાત વિધાનસભાના કેટલામાં અધ્યક્ષ બન્યા ?

a)

28મા

b)

29મા

c)

30મા

d)

35મા

9.

વિશ્વ ચકલી દિવસ ક્યારે ઊજવાય છે ?

a)

22જૂન

b)

21મે

c)

27 એપ્રિલ

d)

20માર્ચ

10.

ક્યાં રાજ્યે લીમડાને રાજ્ય વૃક્ષ જાહેર કર્યું ?

a)

આંધ્રપ્રદેશ

b)

કર્ણાટક

c)

મહારાષ્ટ્ર

d)

ઓરિસ્સા

11.

અરુણાચલ પ્રદેશનું પાટનગર ?

a)

ઇમ્ફાલ

b)

પણજી

c)

ઇટાનગર

d)

રાંચી

12.

નેપાળે પોતાનું રાષ્ટ્રીય પ્રાણી કયું ઘોષિત કર્યું ?

a)

ગાય

b)

ડુક્કર

c)

હરણ

d)

હાથી

13.

એક ઘડિયાળમાં 9:30 થયા છે તો અરીસામાં જોતા કેટલા દેખાય ?

a)

2 : 8

b)

2 : 15

c)

8 : 25

d)

2 : 30