NEW
Font size
S
M
L
XL
Worksheetsગુજરાતી ઉખાણા
Total questions: 10
Worksheet time: 5mins
Name
Class
Date
1.
સવારે આપણને કોણ જગાડે છે ?
a)
કાગડો
b)
ચકલી
c)
મોર
d)
કૂકડો
2.
કળા કોણ કરે છે ?
a)
કાગડો
b)
કબૂતર
c)
મેના
d)
મોર
3.
દોડવામાં હોશિયાર કયું પ્રાણી હોય છે ?
a)
ગાય
b)
બળદ
c)
ગધેડો
d)
ઘોડો
4.
હું રણપ્રદેશ માં રહું છું ...બોલો હું કોણ ?
a)
ઊંટ
b)
ઘોડો
c)
ગધેડો
d)
હાથી
5.
મને લાંબી સૂંઢ છે .....બોલો હું કોણ ?
a)
કાબર
b)
હાથી
c)
મગર
d)
ઘોડો
6.
ચ પરથી મારુ નામ આવે ,અને ચી ચી તો હું કરતી હોઉં .. બોલો બોલો હું કોણ ?
a)
ચકલી
b)
મેના
c)
કાબર
d)
બગલો
7.
જંગલનો હું રાજા છું ....હું કોણ?
a)
વાઘ
b)
ચિત્તો
c)
સિંહ
d)
ઉંદર
8.
સફેદ સફેદ રૂ જેવું પોચું મારુ શરીર છે ....કૂદાકૂદ મને બહુ ગમે ....હું કોણ?
a)
બતક
b)
બગલો
c)
સસલું
d)
હંસ
9.
હું તો રંગબેરંગી છું , બગીચાઓ માં ફૂલો પર ફરું છું.... બોલો બોલો હું કોણ?
a)
મચ્છર
b)
માખી
c)
ભમરો
d)
પતંગિયું
10.
આજે આપણે જે ઉખાણા ભણ્યા એ કયા વિષય પર હતા?
a)
શાકભાજી
b)
ફળો
c)
પ્રાણી - પક્ષી
d)
રંગો
Reset
