wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

સર્વાંગી શિક્ષણ

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

સર્વાંગી શિક્ષણ દ્વારા બાળકના ક્યા પાસાનો વિકાસ અપેક્ષિત છે?

a)

શારીરિક

b)

માનસિક

c)

સાંવેગિક

d)

ઉપરોક્ત તમામ

2.

ક્યા વિષય દ્વારા બાળકોમાં સર્વાંગી શિક્ષણ કેળવી શકાય?

a)

ચિત્ર

b)

સંગીત

c)

શારીરિક શિક્ષણ

d)

ઉપરોક્ત તમામ

3.

--------------- એ મસ્તક, હાથ અને હ્રદય સાથેની કેળવણી છે.

a)

શારીરિક શિક્ષણ

b)

ચિત્ર

c)

સંગીત

d)

કાર્યાનુભવ

4.

ક્યા ધોરણોમાં શારીરિક શિક્ષણનો અભ્યાસક્રમ સ્માવિષ્ટ કરવામાં આવેલ છે ?

a)

ધો. ૧ થી ૮

b)

ધો. ૩ થી ૮

c)

ધો. ૬ થી ૮

d)

ધો. ૧ થી ૫

5.

શિક્ષણના કાર્યની શરૂઆત .................. થી થાય છે.

a)

ચિત્ર

b)

શારીરિક શિક્ષણ

c)

સંગીત

d)

કાર્યાનુભવ

6.

શિક્ષણના ચોક્કસ હેતુઓ ધ્યાનમાં રાખીને સમાજ ઉપયોગી ઉત્પાદન વિષયની નક્કર પ્રવૃતિઓ એટલે..........................

a)

ચિત્ર

b)

કાર્યાનુભવ

c)

સંગીત

d)

શારીરિક શિક્ષણ

7.

કાર્યાનુભવ ના મુખ્ય ત્રણ હેતુઓ ક્યા છે?

a)

જ્ઞાનાત્મક, મનોવૈજ્ઞાનિક (ભાવાત્મક) , ક્રિયાત્મક

b)

જ્ઞાનાત્મક, સાંવેદનિક, ક્રિયાત્મક

c)

શારીરિક , મનસિક, સામાજિક

d)

શારીરિક, મનસિક, ભાવનિક

8.

NCERT ની ગાઈડલાઈના અનુસાર કાર્યાનુભવ મૂલ્યાંકનના મહત્વના ઘટકો કેટલા છે?

a)

b)

સાત

c)

આઠ

d)

નવ

9.

વર્તમાન સમયમાં વ્યક્તિઓમાં .................નું પ્રમાણ ઘટતું જાય છે.

a)

મૂલ્યો

b)

કાર્યો

c)

સમજ

d)

ધીરજ

10.

................... વર્ગ ખંડમાં શીખવી શકાતાં નથી.

a)

તથ્યો

b)

પ્રયોગો

c)

પાઠો

d)

મૂલ્યો