wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

Ukhana (with pic) - Gujarati

Total questions: 16

Worksheet time: 16mins

Name
Class
Date
1.

હું એક શાકભાજી છું...હું લાલ રંગનું છું..બાળકો ને ખૂબ ગમું છું...

a)

ટામેટું

b)

બટેટુ

c)

મરચું

d)

દૂધી

2.

મારી ઉપર પાન વીંટળાયેલા હોય છે....બોલો હું કોણ?

a)

દૂધી

b)

કોબીજ

c)

ચોળી

d)

પરવળ

3.

લીલા રંગ નું છું.... મારામાંથી હલવો બને ????

a)

કોબી

b)

ગાજર

c)

દૂધી

d)

ગુવાર

4.

હું ફળોનો રાજા છું....હું કોણ????

a)

કેળાં

b)

કેરી

c)

સીતાફળ

d)

ચેરી

5.

લોહી બનાવવામાં મદદ કરું છું....

a)

બીટ

b)

બટેટા

c)

ફલાવર

d)

દૂધી

6.

બાળકો ને મારું શાક ખૂબ જ ભાવે છે ....શાકભાજી નો રાજા કહી શકશો... બોલો બોલો હું કોણ?

a)

ટામેટું

b)

ચોળી

c)

પરવળ

d)

બટેટા

7.

કેસરી રંગ નું છું.... સસલા ને ગમું છું....લીલી ટોપી પહેરું છું

a)

ગાજર

b)

મૂળો

c)

ટામેટું

d)

બટેટા

8.

રંગ મારો સફેદ છે.....તીખો મારો સ્વાદ છે....

a)

ગાજર

b)

ભીંડો

c)

મૂળો

d)

કોબીજ

9.

હું એવું ફળ જે ખાટું મીઠું લાગે....ઉનાળામાં હું આવું ....કેસરી રંગ છે મારો ....

a)

સંતરા

b)

મોસંબી

c)

નારિયેળ

d)

બોર

10.

મને ખાશો તો શક્તિ આવી જશે....શુદ્ધ લોહી બની જશે....

a)

લીલા શાકભાજી

b)

ડુંગળી

c)

ટિંડોળા

d)

ગાજર

11.

ચિત્ર જોઈ ફળની ઓળખ કરો.

a)

તડબૂચ

b)

જામફળ

c)

કેરી

d)

કેળા

12.

ચિત્ર જોઈ ફળની ઓળખ કરો.

a)

કેરી

b)

દ્રાક્ષ

c)

તડબૂચ

d)

જામફળ

13.

ચિત્ર જોઈ ફળની ઓળખ કરો.

a)

તડબૂચ

b)

મોસંબી

c)

સફરજન

d)

પપૈયાં

14.

ચિત્ર જોઈ ફળની ઓળખ કરો.

a)

તડબૂચ

b)

પપૈયાં

c)

જામફળ

d)

કેરી

15.

ચિત્ર જોઈ ફળની ઓળખ કરો.

a)

સફરજન

b)

પપૈયાં

c)

દ્રાક્ષ

d)

જામફળ

16.

ચિત્ર જોઈ ફળની ઓળખ કરો.

a)

સફરજન

b)

દાડમ

c)

ચીકુ

d)

પપૈયાં