wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

guj gr. tenses

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

બાળકો રમત રમે છે. કાળ શોધો.

a)

ભવિષ્યકાળ

b)

વર્તમાનકાળ

c)

ભૂતકાળ

2.

કાનો કેળું ખાય છે. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

વર્તમાનકાળ

c)

ભવિષ્યકાળ

3.

હું મોટો થઈ ઓફિસર બનીશ . કાળ શોધો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

4.

દાદી ચંદન ઘસે છે. કાળ શોધો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

5.

પોપટ પાંજરામાં બંધ હતો. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

ભવિષ્યકાળ

c)

વર્તમાનકાળ

6.

મંદિર માં ઘંટ વાગતો હશે . કાળ શોધો.

a)

વર્તમાનકાળ

b)

ભવિષ્યકાળ

c)

ભૂતકાળ

7.

સિંહબાળ સિંહણ સાથે ફરે છે. કાળ શોધો.

a)

ભવિષ્યકાળ

b)

ભૂતકાળ

c)

વર્તમાનકાળ

8.

ગાંધીજી નું મરણ દુ:ખદ ધટના હતી. કાળ શોધો.

a)

વર્તમાનકાળ

b)

ભવિષ્યકાળ

c)

ભૂતકાળ

9.

ચોકીદાર ચોકી કરતો હશે કાળ શોધો.

a)

ભવિષ્યકાળ

b)

વર્તમાનકાળ

c)

ભૂતકાળ

10.

જોકર બધાને હસાવે છે. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

વર્તમાનકાળ

c)

ભવિષ્યકાળ

11.

સાહિલ લખોટી થી રમતો હતો. કાળ શોધો.

a)

ભવિષ્યકાળ

b)

ભૂતકાળ

c)

વર્તમાનકાળ

12.

રોહન એકડા લખે છે. કાળ શોધો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

13.

કાલે ખૂબ વરસાદ આવ્યો હતો . કાળ શોધો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

14.

મહાદેવ ભાઈ દરરોજ શાળામાં ભણાવા જાય છે. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

વર્તમાનકાળ

c)

ભવિષ્યકાળ

15.

મેહુલ ખેતરે જાય છે. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

વર્તમાનકાળ

c)

ભવિષ્યકાળ

16.

નીલેશ કાલે આવશે. કાળ શોધો.

a)

વર્તમાનકાળ

b)

ભૂતકાળ

c)

ભવિષ્યકાળ

17.

રાકેશભાઈ વિદેશ ગયા હતા. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

ભવિષ્યકાળ

c)

વર્તમાનકાળ

18.

ભીમ લાડુ ખાય છે. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

વર્તમાનકાળ

c)

ભવિષ્યકાળ

19.

મમ્મી કાલે પીઝા બનાવશે . કાળ શોધો.

a)

ભવિષ્યકાળ

b)

વર્તમાનકાળ

c)

ભૂતકાળ

20.

મીત દાળિયા ખાતો હતો. કાળ શોધો.

a)

ભૂતકાળ

b)

ભવિષ્યકાળ

c)

વર્તમાનકાળ