NEW
Font size
WorksheetsGrade 4ut 2 Gujarati
Total questions: 20
Worksheet time: 10mins
1) ક્યાં પક્ષીને કલગી હોય છે ?
કાગડો
મોર
ચકલી
કાબર
૨) નીચે આપેલ નામમાંથી કયાં નામને પાંખ નથી ?
ગાય
પોપટ
હોલો
કૂકડો
૩)આપેલ નામમાંથી તમને કયું પક્ષી ગમે છે ?
કૂકડી
સમડી
કાબર
આ માંથી એક પણ નહીં
૪) કૂકડી કઈ કઈ બાબતે હોશિયાર હતી ?
ઈંડા સેવવામાં
બચ્ચાં સાચવવામાં
ચણ વીણવવામાં
આપેલ અ ,બ,અને ક બધાં
૫) રંગીન પીછાં અને કલગી નથી એ વાતનું કોને દુ :ખ હતું ?
કાગડી
કૂકડો
કૂકડી
કાગડો
૬) " એ તો એમ જ હોય . કુકડીને માથે કલગી ન હોય ! " આ વાક્ય કોણ બોલે છે ?
કૂકડીની મા
કૂકડો
કુકડીના મિત્રો
કૂકડી
૭) કૂકડીને ક્યાં ચઢવાની રઢ લીધી હતી ?
ઝાડ
વંડી
મેળે
ગાડી
૮) કેટલી બિલાડી ઝઘડો કરતી હતી ?
પાંચ
છ
બે
ત્રણ
૯) ' ઓહ ! આટલું ઊંચે તો મારાથી ઉડાઈ છે !'
કાગડો
કૂકડો
કાબર
કૂકડી
૧૦) " કેમ ! આજે ચણવામાં બહુ સારું મળ્યું છે એટલે રાજીની રેડ છે ?" આ વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે ?
કૂકડો અને કૂકડી
કૂકડી અને કૂકડો
કાગડો અને કૂકડી
કૂકડી અને તેના મિત્રો
૧૧) કૂકડીની શી અભિલાષા હતી .
કૂકડાં સાથે ફરવું છે
ઊંચે ઊડવું છે
બહાર ફરવું છે .
બહારની દુનિયા જોવી છે .
૧૨) 'ઊંચે ઊડીનેય શું મળવાનું તને ? માથે કલગી થોડી ઊગવાની છે ? કૂકડી, તું તો કૂકડી જ રહેવાની ?'
કાગડો અને કૂકડી
કૂકડો અને કૂકડી
હોલો અને કૂકડી
કૂકડી અને કાબર
૧૩) કૂકડાં એ થોડે દૂર વંડી પર કોને જોઈ ?
કાગડા
કૂકડી
કોયલ
કાબર
૧૪) 'રઢ' નો અર્થ બતાવો ?
જીદ
વટ
રાજી
ખીજ
૧૫) 'અભિલાષા' નો અર્થ બતાવો ?
ઈચ્છા
તીવ્ર ઈચ્છા
મંદ ઈચ્છા
સંતોષ
૧૬) "ભારતનું લશ્કર ખૂબજ મોટું છે ? આપેલ વાક્યમાં લશ્કર શબ્દોનો સંજ્ઞાનો પ્રકાર બતાવો ?
ભાવ વાચક
વ્યક્તિ વાચક
સમૂહ વાચક
દ્રવ્ય વાચક
૧૭) ----------આપણી માતૃભાષા છે .
મરાઠી
ઇંગ્લિશ
ગુજરાતી
હિન્દી
૧૮) પોપટની સુંદર ચાંચ છે ? આપલે વાક્યમાં વિશેષણ બતાવો ?
પોપટ
સુંદર
ચાંચ
અ,બ બંને
૧૯) આંબા પર ઘણી કેરી છે ? આપેલ વાક્યમાં વિશેષણ બતાવો ?
આંબા
કેરી
ઘણી
પર
૨૦) 'તીચેસાવ ' આપેલ શબ્દને અર્થપૂર્ણ બનાવો ?
સાવતિચે
સાવચેતી
સાવચેટી
સાંવચેતી
