Font size
Worksheetsગુજરાતી
Total questions: 20
Worksheet time: 10mins
પ્ર. ૧. ' ગ ' વ્યંજન શોધો.
ક
ખ
ગ
ઘ
' છ ' વ્યંજન શોધો.
ચ
છ
જ
ઝ
' ટ ' વ્યંજન શોધો.
ટ
ઠ
ડ
ઢ
' ધ ' વ્યંજન શોધો.
ધ
ન
પ
ફ
' મ ' વ્યંજન શોધો.
બ
ભ
મ
ય
' હ ' વ્યંજન શોધો.
ષ
હ
સ
ળ
' ક્ષ ' વ્યંજન શોધો.
ક્ષ
ળ
જ્ઞ
ત્ર
' ડ ' વ્યંજન શોધો.
ટ
ઠ
ડ
ઢ
નીચેના માથી ક્યો મૂળાક્ષર સ્વર છે?
મ
ન
અ
વ
નીચેના માથી ક્યો મૂળાક્ષર વ્યંજન છે?
મ
ઇ
અ
ઋ
નીચેના માંથી લેખકો પસંદ કરો.
.પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર
નરેન્દ્ર મોદી
વિજય રૂપાણી
ચિત્ર ઓળખી શબ્દ શોધો
ઉપહાર
આસન
ઈનામ
મિઠાઈ
ચિત્ર ઓળખી શબ્દ શોધો
કમળ
ગુલાબ
મોગરો
ગલગોટો
ચિત્ર ઓળખી શબ્દ શોધો
લાડુ
બરફી
જાંબુ
પેંડા
આપેલ ચિત્રનો વ્યંજન શોધો.
ટ
ઠ
ડ
ઢ
મારી ઉપર પાન વીંટળાયેલા હોય છે....બોલો હું કોણ?
દૂધી
કોબીજ
ચોળી
પરવળ
હું ફળોનો રાજા છું....હું કોણ????
કેળાં
કેરી
સીતાફળ
ચેરી
બાળકો ને મારું શાક ખૂબ જ ભાવે છે ....શાકભાજી નો રાજા કહી શકશો... બોલો બોલો હું કોણ?
ટામેટું
ચોળી
પરવળ
બટેટા
હું એક શાકભાજી છું...હું લાલ રંગનું છું..બાળકો ને ખૂબ ગમું છું...
ટામેટું
બટેટુ
મરચું
દૂધી
હું એવું ફળ જે ખાટું મીઠું લાગે....ઉનાળામાં હું આવું ....કેસરી રંગ છે મારો ....
સંતરા
મોસંબી
નારિયેળ
બોર
