Worksheets2 - Ch-1 extra
Total questions: 20
Worksheet time: 20mins
ભોલુભાઈ ક્યાં શાકવાળા પાસે ઊભા હતા?
શંભુભાઈ
રામુભાઇ
નાથુભાઈ
વન નું સમાનાર્થી શોધો.
ઘર
જંગલ
રહેઠાણ
જંગલનો રાજા કોને કહેવાય?
સિંહ
વાઘ
હાથી
ભોલું કેવો હતો?
ચતુર
ઠોઠ
કાળો
ભોલુ શું ખરીદવા ગયો?
રમકડા
શાક
દૂધ
"રીંગણ કેમ આપ્યા?". આ વાક્ય કોણ બોલે છે .
કાકી
શંભુભાઈ
ભોલુ
જાતજાતના શાકભાજીની_ લારીઓ હતી.
અનેક
એક
બે
"ચાલીસ રૂપિયે કિલો" આ વાક્ય કોણ બોલે છે?
પાડોશી
ભોલુ ની મમ્મી
શંભુકાકા
"ભીંડાના ચાલીસ રૂપિયા." આ વાક્ય કોણ બોલે છે.
શંભુકાકા
શકરી કાકી
ભોલુ
શંભુકાકા_ ખંજવાળવા માંડ્યા.
પગ
કાન
માથું
શંભુ કાકાને ૪૦ રૂપિયા કોણે આપ્યા?
ભોલું એ
શકરી કાકી એ
ભોલું ના મમ્મી એ
"લો, ભોલું એ પૈસા તો મને આપેલા જ હતા." આ વાક્ય કોણ બોલે છે?
ભોલું ના મમ્મી
શકરી કાકી
શંભુકાકા
કેળાં ની શું હોય?
બી
છાલ
ગોઠલી
વટાણાં ના શું હોય?
છોતરાં
બી
ઠળિયો
આ કોણ છે?
ફળવાળો
શાકવાળો
મીઠાઈવાળો
આ શેનું ચિત્ર છે?
ડુંગળી
બટાટા
ટામેટાં
કાચું નું વિરોધી શબ્દ શોધો.
બગડેલું
પાકું
તૂટેલું
કાકા નું જાતિ બદલો શોધો.
કાકી
મામી
ફઈ
છોકરો ની જાતિ બદલો શોધો.
માસી
માતા
છોકરી
કર નું સમાનાર્થી શબ્દ શોધો .
હાથ
પગ
માથું
