wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

2 - ch-3

Total questions: 20

Worksheet time: 20mins

Name
Class
Date
1.

આગ કોના ઘરમાં લાગી હતી?

a)

ઘુવડ

b)

હાથી

c)

વાઘ

2.

સિંહ શું લઈને દોડ્યો?

a)

ચમચી

b)

માટલું

c)

ડોલ

3.

આગ કોણે બુઝાવી?

a)

કાગડો

b)

હાથીઓ

c)

કબૂતર

4.

કાગડો શું લ‌ઈને દોડ્યો?

a)

કીટલી

b)

તપેલી

c)

કૂકર

5.

કબૂતર હાથમાં શું લ‌ઈને દોડ્યો?

a)

કીટલી

b)

ચમચી

c)

વાટકો

6.

હાથીઓના ટોળાએ ક્યાં થી પાણી ભરી આગ પર છાંટ્યું?

a)

તળાવ

b)

નદી

c)

કૂવો

7.

વાઘ આગ બુઝાવવા શું લઈને દોડ્યો?

a)

રકાબી

b)

ડોલ

c)

ચમચો

8.

ટોળા માં કેટલા હાથીઓ હતા?

a)

ચાલીસ-પચાસ

b)

વીસ-ત્રીસ

c)

એક-બે

9.

સસલુ _ લઈને આગ પર પાણી છાંટવા લાગ્યું. ખાલી જગ્યા પૂરો.

a)

કૂકર

b)

થાળી

c)

વાસણ

10.

ગામ નો સરપંચ કોણ હતો?

a)

વાઘ

b)

સિંહ

c)

ગેંડો

11.

આગને સૌપ્રથમ કોણે જોઇ?

a)

ગેંડો

b)

કબૂતર

c)

ચકલી

12.

ઘુવડના ઘરમાં જઈ કોણ ચીજવસ્તુઓ બહાર કાઢવા લાગ્યું?

a)

સસલાભાઈ

b)

વાંદરા ભાઈ

c)

હાથી ભાઈ

13.

હરણ હાથમાં_ લ‌ઈ આગ ઓલવવા ભાગ્યું.

a)

તપેલી

b)

થાળી

c)

વાટકો

14.

આગ જંગલમાં લાગી હતી. ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

15.

બધા પ્રાણીઓ એ સાથે મળીને આગ બુઝાવી. ખરું કે ખોટું

a)

ખરું

b)

ખોટું

16.

ખિસકોલી_પર વાટકી લઈને દોડી. ખાલી જગ્યા પૂરો.

a)

હાથ

b)

માથા

c)

પગ

17.

_ચમચી લઈને દોડી. ખાલી જગ્યા પૂરો.

a)

સસલી

b)

ખિસકોલી

c)

ચકલી

18.

કાગડાનું જાતિ બદલો શોધો.

a)

સસલી

b)

કાગડી

c)

ચકલી

19.

વાઘણ નું જાતિ બદલો શોધો.

a)

વાઘ

b)

વાંદરી

c)

વરુ

20.

પાણી નું સમાનાર્થી શોધો.

a)

જળ

b)

આકાશ

c)

તરુ

Similar Resources on Wayground