wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

કવિ કલાપી -નૌસીલ પટેલ

Total questions: 16

Worksheet time: 8mins

Name
Class
Date
1.

કલાપીનો જન્મ ક્યારે થયો હતો.

a)

26 જાન્યુઆરી 1874

b)

26 જાન્યુઆરી 1890

c)

26 જાન્યુઆરી 1878

d)

એક પણ નહીં

2.

કલાપી" તરીકે કયા કવિ પ્રખ્યાત છે.

a)

રસિકલાલ પરિખ

b)

સુરસિંહ તખ્તસિંહ ગોહિલ

c)

કનૈયાલાલ મુનશી

d)

પ્રેમાનંદ

3.

કલાપીનો રાજયાભિષેક લાઠી દરબાર તરીકે કેટલી વર્ષની ઉંમરે થયો હતો.

a)

18

b)

21

c)

19

d)

23

4.

અલ્પ આયુમાં કવિ કલાપીએ કેટલી કવિતાઓનું સર્જન કર્યુ.

a)

400

b)

250

c)

259

d)

245

5.

કલાપી એવોર્ડ કયા સાહિત્ય માટે આપવામાં આવે છે.

a)

સોનેટ

b)

નિબંધ

c)

ગઝલ

d)

શ્રેષ્ઠ નવલકથા

6.

નીચેનામાંથી કયા પુસ્તકમાં કલાપીના જીવન વિશેની માહિતી છે.

a)

આપની યાદી

b)

રાજવી કવિ કલાપી

c)

બંને

d)

કલાપી નો કેકારવ

7.

કવિ કલાપીની યાદમાં લાઠીમાં બનાવવામાં આવેલ કલાપીના જીવન સાથે સંબંધ ધરાવતી ચીજોનું સંગ્રહાલય કયુ છે. જયાં કલાપીએ સ્વહસ્તે લખેલા કાવ્યો, પત્રો, તેમણે ઉપયોગમાં લીધેલી દુર્લભ ચીજો, રાજાશાહી કાળના રાચરચીલાનો વિશાળ સંગ્રહ છે.

a)

કલાપી તીર્થ

b)

કલાપી ભવન

c)

કલાપી ગૃહ

d)

એક પણ નહીં

8.

ગુજરાતી ભાષામાં ગઝલ લખનાર કલાપી ગુજરાતના કેટલામાં કવિ હતા.

a)

પ્રથમ

b)

ત્રીજા

c)

બીજા

d)

પાંચમા

9.

કલાપીના જીવન પર બનેલ ગુજરાતી ફિલ્મ "કલાપી"માં કલાપીનું પાત્ર કોણે કર્યુ હતું.

a)

ઉપેન્દ્ર ત્રિવેદી

b)

સંજીવકુમાર

c)

નરેશ કનોડિયા

d)

અરવિંદ ત્રિવેદી

10.

કલાપી નો જન્મ કયાં થયો હતો

a)

બાબરા

b)

કોડીનાર

c)

સુરત

d)

લાઠી

11.

પ્રણય અને અશ્રુના કવિ ,યુવાનો ના કવિ તરીકે કોણ જાણીતું છે

a)

ઉમાશંકર જોશી

b)

કલાપી

c)

કવિ કાંત

d)

ધુમકેતુ

12.

નીચેનામાંથી કવિ કલાપી ની ગઝલ કઈ છે

a)

આપની યાદી

b)

ફકીરી હાલ

c)

હમારા હાલ

d)

આપેલ તમામ

13.

જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ......... આ પંક્તિ કોણી છે

a)

નરસિંહ

b)

મરીઝ

c)

કલાપી

d)

અબ્બાસ અલી

14.

"સુરતાની વાડીનો મીઠો મોરલો' ઉપનામથી કોણ જાણીતું બન્યું છે

a)

કલાપી

b)

રાજેન્દ્ર શાહ

c)

મનુભાઈ પંચોલી

d)

મરીઝ

15.

કવિ કલાપી નું પ્રખ્યાત પુસ્તક ક્યુ છે

a)

કાશ્મીર નો પ્રવાસ

b)

આપની યાદી

c)

હિન્દ પ્રવાસ

d)

એક પણ નહીં

16.

કલાપીના પત્ની રમાબા સાથે આવેલી દાસીનું નામ શું હતું?

a)

મેનાબા

b)

આનંદી બા

c)

મોંઘી

d)

બકુલા