Worksheetsસામાન્ય જ્ઞાન - આંખો ની સંભાળ
Total questions: 8
Worksheet time: 4mins
Name
Class
Date
1.
વસ્તુ ઓ ને જોવા માટે આપણે શરીર ના કયા અંગ નો ઉપયોગ કરીએ છીએ?
a)
આંખ
b)
કાન
c)
જીભ
d)
નાક
2.
આંખો શાનાથીબગડે છે ?
a)
ટીવી,મોબાઈલ
b)
પુસ્તકો
c)
ભગવાન ના દર્શન
d)
રમત
3.
વાંચન કરવાની આદર્શ રીત કઈ છે?
a)
સુતા સુતા
b)
ટીવી જોતા જોતા
c)
પલાંઠી વાળી બેસી ને
d)
ચાલતા ચાલતા
4.
શુ ખાવાથી આંખો ની શક્તિ વધે છે?
a)
લીલા શાકભાજી
b)
ખીચડી
c)
સેન્ડવીચ
d)
જંક ફૂડ
5.
આંખ ની શક્તિ ને જાળવવા શુ ન કરવું જોઈએ?
a)
વાંચન
b)
લેખન
c)
મોબાઈલ માં રમવું
d)
અભ્યાસ કરવો
6.
આંખ વડે આપણે કઇ ક્રિયા કરીએ છીએ?
a)
સાંભળવું
b)
જોવું
c)
ચાલવું
d)
જમવું
7.
શોખ ના ચશ્માં પહેરવા કે નહીં?
a)
હા
b)
ના
8.
વધારે પડતા પ્રકાશ માં વાંચીએ તો શું નુકશાન થાય?
a)
આંખ નબળી પડે
b)
માથું દુખે
c)
ઊંઘ આવે
d)
લેસન કરવાનું મન થાય
100 %
