Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

આ કોણ કરશે ?

Total questions: 10

Worksheet time: 5mins

Name
Class
Date
1.

ગંદા પાણીનો નિકાલ કયા કરવો જોઈએ ?

a)

ગટરમાં

b)

ખુલ્લામાં

2.

શૌચક્રિયા પછી શું કરવું જોઈએ ?

a)

સાબુથી હાથ ધોવા જોઈએ .

b)

જમવા બેસવું જોઈએ .

3.

નીચેનામાથી કઇ જાહેર મિલકત નથી ?

a)

મંદિર

b)

દાદાનું સ્કૂટર

4.

હવાનું પ્રદૂષણ શેનાથી થાય છે ?

a)

વૃક્ષો ઉછેરવાથી .

b)

વાહનોના ધુમાડાથી .

5.

શૌચક્રિયા માટે કયા જવું જોઈએ ?

a)

ખુલ્લામાં

b)

શૌચાલયમાં

6.

નીચેનામાથી કઇ જાહેર મિલકત છે

a)

પંચાયત ઘર

b)

પોતાનું ઘર

7.

શાળાએ નિયમિત જવું એ સારી ટેવ છે કે ખરાબ ટેવ છે ?

a)

સારી ટેવ

b)

ખરાબ ટેવ

8.

જરૂરિયાત કરતાં વધારે પાણી વાપરવું એ ખરાબ ટેવ છે ?

a)

હા

b)

ના

9.

બગીચાની સારસંભાળ માટે શું કરવું જોઈએ ?

a)

છોડ વાવવાં જોઈએ .

b)

છોડ તોડવા જોઈએ .

10.

જમતાં પહેલાં સાબુથી હાથ ધોવા સારીટેવ.કે ખરાબ ટેવ છે?

a)

સારીટેવ

b)

ખરાબટેવ