WorksheetsDemo test 1
Total questions: 10
Worksheet time: 10mins
Name
Class
Date
1.
પોપટ કયા કલરનો હોય છે?
a)
પીળો
b)
લીલો
c)
ગુલાબી
d)
કાળો
2.
રક્ષાબંધન ભાઇ-બહેનનો તહેવાર છે.
a)
✔
b)
✖
3.
આ કયા પક્ષીનું ચિત્ર છે?
a)
કાગડો
b)
કોયલ
c)
મોર
d)
કબુતર
4.
આ લોગો કઈ સ્કૂલ નો છે?
a)
મોદી સ્કૂલ
b)
પાઠક સ્કૂલ
c)
ધોળકિયા સ્કૂલ
d)
ભરાડ સ્કૂલ
5.
૫×૬ કેટલા થાય?
a)
૩૦
b)
૪૫
c)
૩૫
d)
૪૦
6.
૧૦-૫= કેટલા થાય?
a)
૧૦
b)
૨૦
c)
૫
d)
૧૫
7.
એક માણસને કેટલી આંખો હોય છે?
a)
૨
b)
૩
c)
૫
d)
૪
8.
નીચેનામાંથી ભેંસ નું ચિત્ર કયું છે?
a)
b)
c)
d)
9.
CAT કયા પ્રાણી નો સ્પેલિંગ છે?
a)
બિલાડી
b)
કુતરો
c)
ઘોડો
d)
ગધેડો
10.
મોરના પીછા કયા રંગના ના હોય છે?
a)
પીળા
b)
કાળા
c)
લીલા
d)
રંગબેરંગી
100 %
