NEW
Font size
Worksheetsધોરણ 9 to 12 -પાઠ કવિ -લેખક -નૌસીલ પટેલ
Total questions: 12
Worksheet time: 6mins
"રેસ નો ઘોડો ' નવલિકા કયા સાહિત્યકારની છે
ઝવેરચંદ મેઘાણી
વર્ષા અડાલજા
રઘુવીર ચૌધરી
એક પણ નહીં
વાઇરલ ઇન્ફેકશન " નિબંધ કૃતિ કયા સાહિત્યકાર નો છે?
જયંત પાઠક
સુરેશ જોષી
ગુણવંત શાહ
રાજેન્દ્ર શાહ
"ભૂખથી ભૂંડી ભીખ " નવલકથા કયા સાહિત્યકારની છે
રાવજી પટેલ
પન્નાલાલ પટેલ
મહેન્દ્રસિંહ પરમાર
અન્ય
અશોક ચાવડા 'બેદીલ' નું જન્મ સ્થળ કયું છે
પાટણ
મોરબી
સુરેન્દ્રનગર
જૂનાગઢ
વિનોદ જોશી નો જન્મ કયાં થયો હતો
બોટાદ
ભાવનગર
જામનગર
માંડવી
નાવિક વળતો બોલિયો " પદ કાવ્યના રચયિતા કોણ છે
મરીઝ
ભાલણ
રાજવી પટેલ
અખો
ગૌરીશંકર જોશી 'નો જન્મ કયાં થયો હતો
ચોટીલા
સોમનાથ
વીરપુર
જૂનાગઢ
પ્રિયકાંત પ્રેમચંદ મણિયાર નો જન્મ કયાં થયો હતો
રાધનપુર
બોટાદ
બારડોલી
વિરમગામ
"કાવ્યમંગલા" નામની કૃતિ ક્યાં સાહિત્યકાર ની છે
ત્રિભુવનદાસ પરસોત્તમદાસ લુહાર
કલાપી
રાકેશ મિશ્રા
હરિકૃષ્ણ પાઠક
શ્વાસમાં છલકાય છાની ગંધ તો"ગુજરાતી કાવ્ય કૃતિ કોની છે
લાભશંકર ઠાકર
ચિનુ મોદી
કમલ વોરા
એક પણ નહીં
"અનામી " ઉપનામ કયા સાહિત્યકાર નું છે
રણજિતભાઈ પટેલ
પ્રેમાનંદ સ્વામી
ભોગીલાલ ગાંધી
અન્ય
આજ વરસાદ નથી એમ ના કહેવાય,
એમ કહીએ કે હશે, આપણે ભીના ન થયા આ પંક્તિ ક્યાં ગુજરાતી સાહિત્યકારની છે
રમેશ પારેખ
મરીઝ
ચંદ્રકાન્ત બક્ષી
એક પણ નહીં
