wayground logo

Free Printable Worksheets

NEW

Font size

S
M
L
XL
Worksheets

જ્ઞાન રેસ

Total questions: 15

Worksheet time: 15mins

Name
Class
Date
1.

રંગોનો તહેવાર એટલે......

a)

દિવાળી

b)

ધુળેટી

c)

વસંત પંચમી

d)

હોળી

2.

સોનુ ખરીદવાનો તહેવાર એટલે......

a)

અખાત્રીજ

b)

મકરસંક્રાંતિ

c)

શરદ પૂનમ

d)

લાભ પાંચમ

3.

આપણા ગામમાં બટુક ભોજન કયા દિવસે હોય છે?

a)

એકમ

b)

અમાસ

c)

પૂનમ

d)

આઠમ

4.

રક્ષાબંધન ક્યા મહિનામાં આવે છે?

a)

અષાઢ

b)

શ્રાવણ

c)

ભાદરવો

d)

આસો

5.

મહાશિવરાત્રી એ ક્યા ભગવાનનો તહેવાર છે?

a)

કૃષ્ણ ભગવાન

b)

બુદ્ધ ભગવાન

c)

શિવ ભગવાન

d)

મહાવીર ભગવાન

6.

મકર સંક્રાંતિ કઈ ઋતુમાં આવે છે?

a)

શિયાળો

b)

ઉનાળો

c)

ચોમાસુ

d)

એક પણ નહીં

7.

નીચેનામાંથી કયો શબ્દ તહેવારનું નામ નથી?

a)

ગુરુ પુનમ

b)

ઋષિ પૂનમ

c)

શરદ પૂનમ

d)

બુદ્ધ પૂનમ

8.

રાખડી બાંધવાના તહેવારને શું કહેવાય?

a)

બેસતુ વર્ષ

b)

રક્ષાબંધન

c)

હોળી

d)

દિવાળી

9.

હોળીના દિવસે શું પ્રગટાવાય છે?

a)

મીણબત્તી

b)

દીવા

c)

લાઈટ

d)

હોળી

10.

જન્માષ્ટમીએ શું ફોડાય છે?

a)

મટકી

b)

દીવા

c)

મકાઈ

d)

વાસણ

11.

નાતાલ એ કોનો જન્મદિવસ છે?

a)

મહાવીર ભગવાન

b)

ઈસુ ખ્રિસ્ત

c)

જર દોસ્ત

d)

કૃષ્ણ ભગવાન

12.

સૌથી વધુ તહેવાર ક્યા મહિનામાં આવે છે?

a)

અષાઢ

b)

શ્રાવણ

c)

કારતક

d)

ફાગણ

13.

તારીખ ની રીતે ઉજવાતો એકમાત્ર તહેવાર એટલે.......

a)

મકર સંક્રાંતિ

b)

હોળી

c)

દિવાળી

d)

શરદ પૂનમ

14.

એક એવો તહેવાર કે જે હંમેશા વેકેશનમાં જ આવે.

a)

રક્ષાબંધન

b)

દિવાળી

c)

શિવરાત્રી

d)

ગુરુ પુનમ

15.

જે દિવસે આપણે બધાને રામરામ કહીએ છીએ.....

a)

બેસતુ વર્ષ

b)

ઓણમ

c)

નવરાત્રી

d)

દિવાળી