NEW
Font size
WorksheetsKG COM.KBC
Total questions: 10
Worksheet time: 8mins
તાજેતરમાં મુંબઇ ઇન્ડિયન્સની ટીમે પોતાનો કેટલામો IPL ખિતાબ જીત્યો...?
ત્રીજો
પાંચમો
પહેલો
સાતમો
તાજેતરમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ તરીકે કોણ ચૂંટાયુ...?
બિલ ક્લિન્ટન
ડોનાલ્ડ ટ્રમ્પ
બરાક ઓબામા
જો બાઇડેન
તાજેતરમાં ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવનાર કયા વિદેશી કોલમિસ્ટનું અવસાન થયું....?
ફાધર વાલેસ
ફાધર નિકોલસ
ફ્રાન્સિસ પામર
જોન કોલિન્સ
ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કયા યાત્રાધામ ખાતે આધુનિક રોપવે સેવા શરૂ કરવામાં આવી....?
દ્વારકા
ગિરનાર
પાલીતાણા
સોમનાથ
તાજેતરમાં કયા અભિયાન હેઠળ નું ત્રીજું રાહત પેકેજ ભારત સરકાર દ્વારા જાહેર કરાયું....?
સ્વચ્છ ભારત અભિયાન
આત્મનિર્ભર ભારત
સ્ટાર્ટ અપ ઇન્ડિયા
ડિજિટલ ઇન્ડિયા
ભારતીય ક્રિકેટ ટીમ વિદેશમાં સૌપ્રથમ ડે-નાઇટ ટેસ્ટ મેચ કયા દેશની ક્રિકેટ ટીમ સામે રમશે...?
શ્રીલંકા
ન્યુઝીલેન્ડ
ઓસ્ટ્રેલિયા
દક્ષિણ આફ્રિકા
તાજેતરમાં ભારતીય નૌસેના નું કયું યુદ્ધ વિમાન વાહક જહાજ તેની અંતિમ સફર ખેડી નિવૃત થયું....?
INS અરિહંત
INS વિક્રાંત
INS કાવરતી
INS તેજસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવેલ સી પ્લેન સેવાનું સંચાલન કોના દ્વારા કરવામાં આવશે...?
સ્પાઇસજેટ એરલાઇન્સ
કિંગફિશર એરલાઇન્સ
ઇન્ડિયન એરલાઇન્સ
એર ઇન્ડિયા
2020 ના વર્ષ માટેનો શાંતિનો નોબલ પુરસ્કાર કઈ સંસ્થા ને એનાયત કરવામાં આવ્યો....?
WTO સંસ્થાને
રેડ ક્રોસ સોસાયટીને
યુનિસેફ સંસ્થાને
UN ના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામને
14મી નવેમ્બરના દિવસને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે...?
ટીચર્સ ડે
ફેમેલી ડે
ચિલ્ડ્રન્સ ડે
મધર્સ ડે
