WorksheetsDiagnostic test
Total questions: 13
Worksheet time: 5mins
છૂટક વેપારના મુખ્ય કેટલા પ્રકાર છે?
1
2
3
4
નીચેનામાંથી કયો સરહદની દ્વષ્ટિએ થતો વેપાર છે?
પ્રત્યક્ષ વેપાર, પરોક્ષ વેપાર
આંતરિક વેપાર, વિદેશ વેપાર
શાખ પર વેપાર, રોકડ વેપાર
હાજરનો વેપાર, વાયદાનો વેપાર
નીચેનામાંથી કયો વિતરણની દ્વષ્ટિએ થતો વેપાર છે?
શાખ પર વેપાર, રોકડ વેપાર
પ્રત્યક્ષ વેપાર, પરોક્ષ વેપાર
હાજરનો વેપાર, વાયદાનો વેપાર
આંતરિક વેપાર, વિદેશ વેપાર
નીચેનામાંથી કયો નાણાંની ચૂકવણીની દ્વષ્ટિએ થતો વેપાર છે?
પ્રત્યક્ષ વેપાર, પરોક્ષ વેપાર
શાખ પર વેપાર, રોકડ વેપાર
આંતરિક વેપાર, વિદેશ વેપાર
હાજરનો વેપાર, વાયદાનો વેપાર
નીચેનામાંથી કયો માલ રવાનગીની દ્વષ્ટિએ થતો વેપાર છે?
આંતરિક વેપાર, વિદેશ વેપાર
શાખ પર વેપાર, રોકડ વેપાર
હાજરનો વેપાર, વાયદાનો વેપાર
પ્રત્યક્ષ વેપાર, પરોક્ષ વેપાર
નીચેનામાંથી કયા વેપાર માં માલની હેરફેર દરમ્યાન ઓછો સમયગાળો લાગે છે?
આંતરિક વેપાર
વિદેશ વેપાર
આંતરિક વેપાર, વિદેશ વેપાર
એક પણ નહિ
નીચેનામાંથી કઈ દુકાનની બાહ્ય સજાવટ સરખી હોય છે?
ખાંતાવાળી દુકાનો
સંકળાયેલી દુકાનો
સુપર માકૅટ
શૉપિંગ મોલ
જથ્થાબંધ વેપારી છૂટક વેપારી પાસેથી બજાર માહિતી લઈ કોના સુધી પહોંચાડે છે?
ઉત્પાદક
ગ્રાહક
દલાલ
એક પણ નહિ
નીચેનામાંથી કયા વેપારમાં ખરીદનાર અને વેચનાર વચ્ચે સરળતાપૂર્વક સંપર્ક રાખી શકાય?
વિદેશ વેપાર
આંતરિક વેપાર
બન્ને
એક પણ નહિ
કોઈ ચોક્કસ ટ્રેડમાર્ક ધરાવતી કંપની સાથે કરાર કરીને તે જ કંપનીની વસ્તુઓ વેચવાની કે બનાવીને વેચવાની દુકાન એટલે...
સુપર માકૅટ
ફ્રેન્ચાઇઝ
શૉપિંગ મોલ
સંકળાયેલી દુકાનો
જથ્થાબંધ વેપારી છૂટક વેપારી ને નીચેનામાંથી કઈ સેવા નથી આપતા?
શાખ પર માલ
માગૅદશૅન
બજારની માહિતી
જોખમો માંથી મુકિત
ચોક્કસ પ્રસંગે, તેહવાર કે મોસમ દરમિયાન ચોક્કસ વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓને કયાં પ્રકારના વેપારી કહે છે?
શૅરીવિક્રેતા
ફેરીયા
કામચલાઉ
નિક્ષિત દિવસના
ટેલિમૉકેટીંગ દ્વારા ગ્રાહકોને શા માટે વાજબી ભાવે વસ્તુ કે સેવા પૂરી પાડી શકાય છે?
મધ્યસ્થી ના હોવાને કારણે
ગ્રાહકોની મોટી સંખ્યા
જથ્થાબંધ વેચાણ થતું હોવાથી
સેવાનો હેતુ હોવાથી
