Wayground logo

Free Printable Worksheets

Font size

S
M
L
XL
Worksheets

આંતરીક વેપાર

Total questions: 12

Worksheet time: 6mins

Name
Class
Date
1.

કઇ દુકાનો મા ગ્રાહકો માટે મનોરંજન , રેસ્ટોરન્ટ વગેરે જેવી સગવડ પૂરી પાડવામા આવે છે ?

a)

સંકળાયેલી દુકાનો

b)

ખાતાવાળી દુકાનો

c)

ટપાલ વ્યવહાર ની દુકાન

d)

ફ્રેન્ચાઇઝ

2.

મેળા મા માલ વેચનાર વેપારીઓ, ઉતરાયણ પર પતંગ એઓરા વેચનારા, વગેરે ના ઉદાહરણ છે?

a)

ફેરિયા

b)

કામચલાઉ વેપાર

c)

નિશ્ચિત દિવસ ના વેપારી

d)

શેરી વિક્રેતા

3.

કઇ દુકાન ની બાહ્ય સજાવટ મહંદશે એક્સરખી હોય છે?

a)

સંકળાયેલી દુકાનો

b)

ખાતાવાળી દુકાન

c)

ટપાલ વ્યવહાર ની દુકાન

d)

ફ્રેન્ચાઇઝ

4.

જ્યારે વસ્તુ કે સેવા નો વ્યવ્હાર દેશ ની ભૌગોલિક સીમાઓ ની અંદર જુદા જુદા વિસ્તારો કે પ્રદેશો વચ્ચે થતા હોય તો તે વેપાર એટલે?

a)

સ્થાનિક વેપાર

b)

આંતરીક વેપાર

c)

આંતરરાષ્ટ્રિય વેપાર

d)

ઉપરોક્ત ત્રણેય

5.

જથ્થાબંધ વેપારી કોનિ પાસે થી ગ્રાહકો ની વસ્તુ ઓ ની માંગ, અભિરૂચિ, પસંદગી વગેરે ની માહિતિ મેળવી ઉત્પાદક સુધી પહોચાડે છે?

a)

ગ્રાહક

b)

છુટક વેપારિ

c)

સેલ્સ મેન

d)

માર્કેટિંગ મેનેજર

6.

કેટલાક શહેરો મા, નગરો મા કે ગામ મા અઠવાડિયાના કે મહીના ચોક્કસ દિવસે અને નિશ્ચિત જગ્યા પર બજાર ભરાય તે વેપાર એટલે?

a)

ફેરિયા

b)

કામચલાઉ વેપાર

c)

નિશ્ચિત દિવસ ના વેપારી

d)

શેરી વિક્રેતા

7.

છુટક વેપાર ના કેટલા પ્રકારો પડે છે?

a)

1

b)

2

c)

3

d)

4

8.

ખાતાવાળી દુકાનો મા માલીકી અને સંચાલન કેટલા વ્યક્તિ ના હાથ મા હોય છે?

a)

1

b)

2

c)

3

d)

4

9.

કયો વેપારી જથ્થાબંધ વેપારી અને ગ્રાહક વચ્ચે કડી સમાન છે?

a)

જથ્થબંધ વેપારી

b)

સેલ્સમેન

c)

છુટક વેપારિ

d)

ફેરિયાઓ

10.

સરહદ ની દ્રષ્ટિ એ વેપાર ના કેટલા પ્રકાર પડે છે?

a)

1

b)

2

c)

3

d)

4

11.

નિચે ના માથી વેપાર માટે મૂડિરોકાણ ઓછુ જોઇએ છે?

a)

જથ્થાબંધ વેપારી

b)

છુટક વેપારી

c)

આંતરરાષ્ટ્રીય વેપાર

d)

ઉપરોકત ત્રણેય

12.

કયા વેપારીઓ ગ્રાહકો ને જીવન જરૂરિયાત ની વસ્તુઓ ફૂટપાથ પર વેચે છે અને તેની આજુબાજુ મા રહેતા શેરી કે પોળ કે સોસાયટી ના ગ્રાહકો ટે વસ્તુ ઓ ખરીદે છે?

a)

ફેરિયા

b)

કામચલાઉ વેપાર

c)

નિશ્ચિત દિવસ ના વેપારી

d)

શેરી વિક્રેતા